આઇપીએલ-07: મોંઘેરા ખેલાડીઓનું ‘મોંઘું’ પ્રદર્શન

ગ્લેમર, વિવાદો અને ચોગ્ગા છગ્ગાની રમઝટથી ભરેલી આઇપીએલ-07 પૂર્ણ થઇ ગઇ છે. ફાઇનલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને ત્રણ વિકેટે વિજય અપાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ છેકે કોઇ એક ટીમ બે વાર વિજયી થઇ છે તો યુસુફ પઠાણ એવો ખેલાડી બની ગયો છેકે જેને ત્રણ વખત આઇપીએલ ટ્રોફી ઉચકવાનું સૌભાગ્ય મળ્યું છે.

અગાઉ આપણે આઇપીએલની યાદગાર પળો અને આઇપીએલમાં પોતાનું કૌશલ્ય દર્શાવનારા ભારતીય ખેલાડીઓ અંગે જાણ્યું. આઇપીએલ દરમિયાન કેટલાક ખેલાડીઓ એવા પણ હતા, જેમને તેમની ફ્રેન્ચાયઝી દ્વારા મસમોટી રકમ આપવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે પૈસા આપવામાં આવ્યા હતા, તે પ્રમાણેનું પ્રદર્શન આ ખેલાડીઓ કરી શક્યા નહોતા અને વિવિધ ટીમો માટે આ મોંઘેરા ખેલાડીઓ ખરેખર મોંઘા સાબિત થયા હતા. જેમાં યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિક પહેલા આવે છે. આઇપીએલમાં સર્વાધિક રકમ યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકને આપવામાં આવી હતી. યુવરાજ સિંહને 14 કરોડ અને દિનેશ કાર્તિકને 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં યુવરાજ સિવાય કયા કયા ખેલાડીઓ છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ટીમઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
કિંમતઃ 14 કરોડ રૂપિયા
મેચઃ 14
રનઃ 374

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ
કિંમતઃ 12.5 કરોડ
મેચઃ 14
રનઃ 325

કેવીન પીટરસન

કેવીન પીટરસન

ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ
કિંમતઃ 9 કરોડ
મેચઃ 11
રનઃ 294

જેક કાલિસ

જેક કાલિસ

ટીમઃ કોલકતા નાઇટ રાઇડર્સ
કિંમતઃ 5.5 કરોડ
મેચઃ 8
રનઃ 151

મુરલી વિજય

મુરલી વિજય

ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ
કિંમતઃ 5 કરોડ
મેચઃ 11
રનઃ 207

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X