ઇન્ડિયા ગ્રાં પીઃ સતત બીજી વખત વિટેલ ચેમ્પિયન

જર્મનીના વિટેલે બુદ્ધ ઇન્ટરનશનલ સક્રિટ(બીઆઇસી) પર આયોજીત રેસના પહેલું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ફેરારી ટીમનો ફર્નાડો એલોંસો બીજા સ્થાન પર રહ્યો છે. રેડ બુલ ટીમના માર્ક વેબરે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.
ક્વાલિફાઇંગમાં 22મું સ્થાન હાંસલ કરનાર હિસ્પાનિયા રેસિંગ ટીમનો ભારતીય ચાલક નારાયણ કાર્તિકેયને આ સ્થાન પર જ રેસ પૂર્ણ કરી.
ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાની ફોર્સ ઇન્ડિયા ટીમના ચાલકોએ આઠમું અને 12મું સ્થાન હાંસલ કર્યુ છે. નિકો હલ્કેનબર્ગને આઠમું જ્યારે પોલ ડી રિએસ્તાને 12મું સ્થાન મળ્યું છે.












Click it and Unblock the Notifications
