For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોર્નરની વિસ્ફોટક બેટિંગ, ચેન્નાઇનો 6 વિકેટે પરાજય

|
Google Oneindia Gujarati News

રાંચી, 23 મેઃ સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલની સાતમી શ્રેણી હેઠળ જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી 50મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે છ વિકેટથી પરાજીત કરીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. સનરાઇઝર્સની જીતમાં નાયક રહેલા ડેવિડ વોર્નરે શાનદાર 90 રનની ઇનિંગ રમી હતી, આ ઉપરાંત શિખર ધવને અણનમ 64 રનની ઇનિંગ રમીને મહત્વની ભૂમિકા ભજવી હતી. સનરાઇઝર્સે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની આગામી મેચમાં માત્ર કોલકતાને લાંબા અંતરથી હરાવવું જ નહીં પડે પરંતુ રાજસ્થાન અને મુંબઇની મેચના નિર્ણય પર પણ નિર્ભર રહેવું પડશે. ચેન્નાઇ તરફથી મળેલા 186 રનના લક્ષ્યાંકને હૈદરાબાદે 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીના હાંસલ કરી લીધો હતો.

આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ચેન્નાઇએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી સ્મિથ 47, પ્લેસિસ 19, રૈના 4, હસ્સી 50 અને ધોનીએ 57 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી કે શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ તરફથી મળેલા 186 રનના લક્ષ્યાંકને હૈદરાબાદે 19.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી વોર્નર 90, ધવન 64, ઓઝા 19, ફિંચ 7, સામી 0 અને વેણુગોપાલે 4 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઇ તરફથી જાડેજા, હેસ્ટિંગ્સ અને રૈનાએ એક-એક વિકેટ લીધી હતી. શાનદાર પ્રદર્શન બદલ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ

આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ચેન્નાઇએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી સ્મિથ 47, પ્લેસિસ 19, રૈના 4, હસ્સી 50 અને ધોનીએ 57 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી કે શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ

આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ચેન્નાઇએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી સ્મિથ 47, પ્લેસિસ 19, રૈના 4, હસ્સી 50 અને ધોનીએ 57 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી કે શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ

આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ચેન્નાઇએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી સ્મિથ 47, પ્લેસિસ 19, રૈના 4, હસ્સી 50 અને ધોનીએ 57 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી કે શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ

આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ચેન્નાઇએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી સ્મિથ 47, પ્લેસિસ 19, રૈના 4, હસ્સી 50 અને ધોનીએ 57 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી કે શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

English summary
David Warner pulverized a listless Chennai Super Kings attack into submission with some breathtaking strokeplay as Sunrisers Hyderabad won by six wickets to keep slim chances of qualifying for the IPL play-offs alive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X