For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્જેન્ટીનાને 1-0થી હરાવી 24 વર્ષ બાદ જર્મની બન્યું વર્લ્ડ ચેમ્પિયન

|
Google Oneindia Gujarati News

રિયો ડી જનેરિયો, 14 જુલાઇ: બ્રાઝીલમાં વર્લ્ડ કપની યાત્રા જર્મનીની જીત સાથે પૂરી થઇ છે. જર્મનીએ ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટીનાને 1-0થી હરાવી ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મેચમાં એક માત્ર ગોલ વધારાના સમયમાં થયો. જેને ગોએત્જે કર્યો. જર્મનીનો આ ચોથો વર્લ્ડકપ ખિતાબ છે.

પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલી કોઇ યૂરોપીયન ટીમ છે જર્મની. જર્મનીએ 1990ના અંદાજમાં 2014ને અંજામ આપ્યો. આર્જેન્ટીના અને જર્મનીની વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલામાં બે ટીમોની વચ્ચે નિર્ધારિત સમયમાં કોઇ ગોલ નોંધાયો નહીં. જોકે વધારાના સમયમાં 113મી મિનિટમાં મારિયો ગોએત્જે વિજઈ ગોલ કરી દીધો.

આની સાથે જ જર્મનીનો 24 વર્ષનો ઇંતેજાર પૂરો થયો. 1954, 1974 અને 1990 બાદ જર્મની ચોથી વાર વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. આ પહેલા છેલ્લી વાર એટલે કે 1990માં આર્જેન્ટીનાને આ જ અંતરે 1-0થી હરાવીને જર્મની ચેમ્પિયન બન્યું બન્યું હતું.

જેટલો મહત્વનો મુકાબલો હતો ટક્કર પણ એટલી જ જોરદાર રહી. સંપૂર્ણ 90 મિનિટની રમત એક પણ ગોલ વગર જ પૂરી થઇ ગઇ. ઇંજરી ટાઇમમાં પણ જ્યારે કોઇ ગોલ ના થઇ શક્યો તો નિર્ણય માટે વધારે સમય આપવામાં આવ્યો.

વધારાના સમયમાં પણ પહેલા હાફ જ્યારે ખતમ થયો તો વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં જતો દેખાયો. આની વચ્ચે આંદ્રે શર્રેલ ડાબી બાજુએ ઝડપથી આગળ વધ્યા અને તેટલી જ ઝડપથી ગોએત્જેએ તેમને બેક કર્યો. શર્રલે ગોએત્જેને ગોલપોસ્ટની નજીક પાસ કર્યો. થોડી જ વાર પહેલા સબ્સ્ટીચ્યૂટ બનીને રમવા આવેલા ગોએત્જેએ જે અંદાજમાં ગોલપોસ્ટનો રસ્તો બતાવ્યો, તેને ટૂર્નામેન્ટના શાનદાર ગોલમાંથી એક કહી શકાય છે.

ગોએત્જે વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા ગોલ કરનાર પહેલા સબ્સ્ટીટ્યૂટ ખેલાડી બન્યા. વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર કોઇ યૂરોપીયન ટીમ ચેમ્પિયન બની. જર્મનીએ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 18 ગોલ કર્યા. આ પહેલા 2002 વર્લ્ડકપમાં બ્રાઝીલે સૌથી વધારે 18 ગોલ કર્યા હતા.

વર્લ્ડકપમાં મેસીની ટીમ પહેલી વાર પાછડ રહી, તે પણ માત્ર સાત મિનિટ માટે. પરંતુ આ સાત મિનિટના અંતરે એવા ઘા આપ્યા જેને ભરવામાં લગભગ વર્ષો લાગી જશે. આર્જેન્ટીના પાસેથી બોર્ડર પાર કર બ્રાઝીલ આવેલા ફેસ નિરાશ થઇને પાછા ગયા. બીજી તરફ જોકિમ લો અને તેમની ટીમે રાષ્ટ્રપતિ એંજેલા મર્કેલની હાજરીમાં મન ભરીને ઉજવણી કરી અને દુનિયાભરમાં જર્મન ટીમના ફેંસને ખુશી મનાવવાની તક આપી.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની, સકીરાએ પાથર્યા જલવા...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની, સકીરાએ પાથર્યા જલવા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ફાઇન મેચ જોવા માટે હાજરી આપી હતી.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની..

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની, સકીરાએ પાથર્યા જલવા... પોતાના પુત્ર સાથે સકીરા...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફાઇનલ મુકાબલા પહેલા યોજાઇ ક્લોઝીંગ સેરિમની, સકીરાએ પાથર્યા જલવા...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

બ્રાઝીલમાં વર્લ્ડ કપની યાત્રા જર્મનીની જીત સાથે પૂરી થઇ છે. જર્મનીએ ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટીનાને 1-0થી હરાવી ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મેચમાં એક માત્ર ગોલ વધારાના સમયમાં થયો. જેને ગોએત્જે કર્યો. જર્મનીનો આ ચોથો વર્લ્ડકપ ખિતાબ છે.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલી કોઇ યૂરોપીયન ટીમ છે જર્મની. જર્મનીએ 1990ના અંદાજમાં 2014ને અંજામ આપ્યો. આર્જેન્ટીના અને જર્મનીની વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલામાં બે ટીમોની વચ્ચે નિર્ધારિત સમયમાં કોઇ ગોલ નોંધાયો નહીં. જોકે વધારાના સમયમાં 113મી મિનિટમાં મારિયો ગોએત્જે વિજઈ ગોલ કરી દીધો.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

આની સાથે જ જર્મનીનો 24 વર્ષનો ઇંતેજાર પૂરો થયો. 1954, 1974 અને 1990 બાદ જર્મની ચોથી વાર વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. આ પહેલા છેલ્લી વાર એટલે કે 1990માં આર્જેન્ટીનાને આ જ અંતરે 1-0થી હરાવીને જર્મની ચેમ્પિયન બન્યું બન્યું હતું.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

જેટલો મહત્વનો મુકાબલો હતો ટક્કર પણ એટલી જ જોરદાર રહી. સંપૂર્ણ 90 મિનિટની રમત એક પણ ગોલ વગર જ પૂરી થઇ ગઇ. ઇંજરી ટાઇમમાં પણ જ્યારે કોઇ ગોલ ના થઇ શક્યો તો નિર્ણય માટે વધારે સમય આપવામાં આવ્યો.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

વધારાના સમયમાં પણ પહેલા હાફ જ્યારે ખતમ થયો તો વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં જતો દેખાયો.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

આની વચ્ચે આંદ્રે શર્રેલ ડાબી બાજુએ ઝડપથી આગળ વધ્યા અને તેટલી જ ઝડપથી ગોએત્જેએ તેમને બેક કર્યો. શર્રલે ગોએત્જેને ગોલપોસ્ટની નજીક પાસ કર્યો.

શાનદાર ગોલ

શાનદાર ગોલ

થોડી જ વાર પહેલા સબ્સ્ટીચ્યૂટ બનીને રમવા આવેલા ગોએત્જેએ જે અંદાજમાં ગોલપોસ્ટનો રસ્તો બતાવ્યો, તેને ટૂર્નામેન્ટના શાનદાર ગોલમાંથી એક કહી શકાય છે.

પ્રથમ સબ્સ્ટીટ્યૂટ ખેલાડી

પ્રથમ સબ્સ્ટીટ્યૂટ ખેલાડી

ગોએત્જે વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા ગોલ કરનાર પહેલા સબ્સ્ટીટ્યૂટ ખેલાડી બન્યા.

ત્રીજીવાર કોઇ યૂરોપીયન ટીમ ચેમ્પિયન બની

ત્રીજીવાર કોઇ યૂરોપીયન ટીમ ચેમ્પિયન બની

વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર કોઇ યૂરોપીયન ટીમ ચેમ્પિયન બની. જર્મનીએ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 18 ગોલ કર્યા. આ પહેલા 2002 વર્લ્ડકપમાં બ્રાઝીલે સૌથી વધારે 18 ગોલ કર્યા હતા.

મેસીની ટીમ પહેલી વાર પાછડ રહી

મેસીની ટીમ પહેલી વાર પાછડ રહી

વર્લ્ડકપમાં મેસીની ટીમ પહેલી વાર પાછડ રહી, તે પણ માત્ર સાત મિનિટ માટે. પરંતુ આ સાત મિનિટના અંતરે એવા ઘા આપ્યા જેને ભરવામાં લગભગ વર્ષો લાગી જશે. આર્જેન્ટીના પાસેથી બોર્ડર પાર કર બ્રાઝીલ આવેલા ફેસ નિરાશ થઇને પાછા ગયા.

મન ભરીને ઉજવણી કરી

મન ભરીને ઉજવણી કરી

બીજી તરફ જોકિમ લો અને તેમની ટીમે રાષ્ટ્રપતિ એંજેલા મર્કેલની હાજરીમાં મન ભરીને ઉજવણી કરી અને દુનિયાભરમાં જર્મન ટીમના ફેંસને ખુશી મનાવવાની તક આપી.

 ફેસ નિરાશ થઇને પાછા ગયા

ફેસ નિરાશ થઇને પાછા ગયા

વર્લ્ડકપમાં મેસીની ટીમ પહેલી વાર પાછડ રહી, તે પણ માત્ર સાત મિનિટ માટે. પરંતુ આ સાત મિનિટના અંતરે એવા ઘા આપ્યા જેને ભરવામાં લગભગ વર્ષો લાગી જશે. આર્જેન્ટીના પાસેથી બોર્ડર પાર કર બ્રાઝીલ આવેલા ફેસ નિરાશ થઇને પાછા ગયા. બીજી તરફ જોકિમ લો અને તેમની ટીમે રાષ્ટ્રપતિ એંજેલા મર્કેલની હાજરીમાં મન ભરીને ઉજવણી કરી અને દુનિયાભરમાં જર્મન ટીમના ફેંસને ખુશી મનાવવાની તક આપી.

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ફીફા વર્લ્ડ કપ ફાઇનલ મેચની તસવીરી ઝલક...

ચેમ્પિયન બન્યા બાદ ભારે ઉજવણી

મેદાનમાં જ ઊજવણીનો માહોલ

મેદાનમાં જ ઊજવણીનો માહોલ

મેદાનમાં જ ઊજવણીનો માહોલ

મેદાનમાં ઉજવણી

મેદાનમાં ઉજવણી

ગોએત્જે વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા ગોલ કરનાર પહેલા સબ્સ્ટીટ્યૂટ ખેલાડી બન્યા. વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર કોઇ યૂરોપીયન ટીમ ચેમ્પિયન બની.

જર્મની ટીમ મેદાનમાં જ કરવા લાગી સેલિબ્રેશન

પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલી કોઇ યૂરોપીયન ટીમ

પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલી કોઇ યૂરોપીયન ટીમ

પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલી કોઇ યૂરોપીયન ટીમ છે જર્મની. જર્મનીએ 1990ના અંદાજમાં 2014ને અંજામ આપ્યો. આર્જેન્ટીના અને જર્મનીની વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલામાં બે ટીમોની વચ્ચે નિર્ધારિત સમયમાં કોઇ ગોલ નોંધાયો નહીં. જોકે વધારાના સમયમાં 113મી મિનિટમાં મારિયો ગોએત્જે વિજઈ ગોલ કરી દીધો.

24 વર્ષનો ઇંતેજાર પૂરો થયો

24 વર્ષનો ઇંતેજાર પૂરો થયો

આની સાથે જ જર્મનીનો 24 વર્ષનો ઇંતેજાર પૂરો થયો. 1954, 1974 અને 1990 બાદ જર્મની ચોથી વાર વર્લ્ડકપ ચેમ્પિયન બની છે.

1990માં આર્જેન્ટીનાને હરાવીને જર્મની ચેમ્પિયન બન્યું હતું.

આ પહેલા છેલ્લી વાર એટલે કે 1990માં આર્જેન્ટીનાને આ જ અંતરે 1-0થી હરાવીને જર્મની ચેમ્પિયન બન્યું હતું.

ગોલ્ડન ટ્રોફી

ગોલ્ડન ટ્રોફી

જર્મનીના ગોલકીપર મેન્યુઅલ ન્યુએરને ગોલ્ડન ગ્લોવ્ઝ અને આર્જેન્ટીનાના લીઓનલ મેસ્સીને ગોલ્ડન ટ્રોફી અપાઇ હતી.

English summary
Germany became the first European team to win the Fifa World Cup on the South American soil when they beat Argentina 1-0 in the final at the Maracana Stadium here on Sunday.Messi receives Golden Ball.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X