ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ, કોણે શું કહ્યું?

બેંગ્લોર, 31 જુલાઇઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ઓલ રાઉન્ડર જેક કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. જોકે તે ટી20 લીગમાં રમવાનું ચાલું રાખશે, તે સિડની થંડર અને કોલકતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલો છે. જેવી કાલિસે નિવૃત્તિની જાહેરાત કરી કે તુરત જ ટ્વીટર પર તેના ક્રિકેટ પ્રત્યેના યોગદાન બદલ તેને સેલ્યુટ કરવામાં આવી રહી છે. જે તમે અહીં તસવીરો થકી જોઇ શકો છો.

કાલિસે નિવૃત્તિ જાહેર કરતા આઇસીસીએ તેમને ક્રિકેટ ઇતિહાસના ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર્સમાના એક ગણાવ્યા છે અને કહ્યું છેકે, ક્રિકેટ ઇતિહાસમાં કાલિસ એક ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર તરીકે નિવૃત્તિ લઇ રહ્યાં છે. તેમણે 20 વર્ષની ઉમરે ક્રિકેટમા પર્દાર્પણ કર્યા બાદ ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાનું યોગદાન આપ્યું છે.

આઇસીસી ચીફ એક્ઝિક્યુટીવ ડેવિડ રિચાર્ડસને કહ્યું કે, પોતાની 20 વર્ષની કારકિર્દી દરમિયાન કાલિસે 519 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં 25,534 રન બનાવ્યા છે જેમાં 62 સદી છે, 577 વિકેટ છે અને 338 કેચ છે. તેમણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉચ્ચ કક્ષાનું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખ્યું હતું. જે આજની પેઢીના યુવા ક્રિકેટર્સ માટે એક પ્રેરણા સમાન છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટ્વીટર પર ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડી અંગે શું કહે છે ક્રિકેટ રસિકો.

આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ
આ પણ વાંચોઃ- ‘નિરાશ' ઝહીર ખાનને આ વાતનો છે રંજ

Kevin Pietersen

Kevin Pietersen

Mahela Jayawardena

Mahela Jayawardena

Adam Gilchrist

Adam Gilchrist

Faf Du Plessis

Faf Du Plessis

Dean Jones

Dean Jones

Mohammad Hafeez

Mohammad Hafeez

David 'Bumble' Lloyd

David 'Bumble' Lloyd

Michael Vaughan

Michael Vaughan

VVS Laxman

VVS Laxman

Tom Moody

Tom Moody

JP Duminy

JP Duminy

Manoj Tiwary

Manoj Tiwary

Russel Arnold

Russel Arnold

Kol Knight Riders

Kol Knight Riders

OptaJim

OptaJim

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X