World Cup Final : ઘર આંગણે ફરીથી વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટ્યુ, ઓસ્ટ્રેલિયાની 6 વિકેટે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલના પરિણામે કરોડો લોકોના દિલ જીત્યા છે. ભારતનું ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટ્યુ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ભારતની 7 વિકેટે હાર થઈ છે. આ મેચમાં ભારત પર શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન ટીમ હાવી રહી.

head

ટોસ હારીને પહેલા બેટિંગ માટે આવેલી ઈન્ડિયન ટીમ તમામ વિકેટ ગુમાવીને 50 ઓવરમાં માત્ર 240 રન બનાવી શકી. એક વખત લાગતું હતું કે આ સ્કોર ડિફેન્ડ કરવા માટે પુરતો છે પરંતુ ઓછો સાબિત થયો.

બીજી ઈનિંગમાં રન બનાવવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી રહી. શરૂઆતમાં જ એક પછી એક ત્રણ વિકેટ પડતા લાગી રહ્યું હતું કે કાંટાની ટક્કર જોવા મળશે. જો કે આવુ ન થયુ અને ભારતીય બોલરો પછી વિકેટ લેવામાં અસફળ રહ્યા.

ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણ વિકેટ બાદ લાબુસેન અને ટ્રેવિડ હેટના બેટથી એક શાનદાર પાર્ટનરશિપ આવી અને તે મેચ જીતાડીને જ પરત ફર્યા. અહીં ટ્રાવિસ હેડે 137 રન અને લાબુસેને અડધી સદી ફટકારતા 58 રનની ઈનિંગ રમી. આમ ઓસ્ટ્રેલિયાએ આ મેચને 6 વિકેટે જીતીને વર્લ્ડ કપ પર કબ્જો કરી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X