For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: યુવીની વિસ્ફોટક ઇનિંગ, બેંગ્લોરનો વિજય

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 14 મેઃ યુવરાજ સિંહ(અણનમ 68)ની વિસ્ફોટક અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલ 7ની એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી 38મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 16 રનથી પરાજય આપ્યો. રોયલ ચેલેન્જર્સ તરફથી મળેલા 187 રનના જવાબમાં ડેરડેવિલ્સ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 170 રન બનાવી શકી. યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોર તરફથી મળેલા 187 રનનો પીછો કરતા દિલ્હી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કો 6, મુરલી વિજય 1, એમ અગ્રવાલ 31, પીટરસન 33, ડ્યુમિની 48, કાર્તિક 1, જાધવ 37, આર શુક્લા 2 અને મોહમ્મદ સામીએ 1 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી મુરલીધરન, સ્ટાર્કે 2-2 જ્યારે અહેમ અને ચહલે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હીની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરની બેટિંગ

બેંગ્લોરની બેટિંગ

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. બેટિંગનું આમંત્રણ મળતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેમાં ગેઇલે 22, પાર્થિવ પટેલ 29, વિરાટ કોહલી 10, એડીબી વિલિયર્સ 33, યુવરાજ સિંહ 68, એસ રાણાએ 15 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સામી, કૉલ અને શુક્લાએ એક-એક વિકેટ લીધી હતી.

English summary
Royal Challengers Bangalore earned themselves a reprieve with a 16- run win over Delhi Daredevils for only their fourth success in 10 matches of the IPL, here Tuesday after rain delayed the start by an hour. Courtesy a fiery 29-ball 68 not out (1x4, 9x6) by born-again Yuvraj Singh, RCB piled up 186 for four and then survived a strong challenge from the Delhi batsmen before restrict the visitors to 170 for 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X