For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: લાઇફમાં એકવાર તો જવું જોઇએ આ 10 રંગબેરંગી સ્થળોએ

|
Google Oneindia Gujarati News

[પ્રવાસન] આ દુનિયા ઘણી વધારે જ સુંદર છે, આ સુંદર દુનિયાને દરેક વ્યક્તિએ જોવી જોઇએ. પરંતુ પ્રવાસના શોખીન વ્યક્તિઓને એ ખબર જ નથી હોતી કે દુનિયાના કયા કયા સ્થળોની મુલાકાત લેવી જોઇએ. ખરેખર આ સ્થળોને જોઇને આપ ચોક્કસ બોલી ઊઠશો કે Wow!

જે સ્થળોની અમે વાત કરી રહ્યા છીએ, તે અંગે વાંચીને અને ત્યાના નજારા જોઇને આપ નિશ્ચિતપણે આપનું મન પણ ત્યાં જ જવાનું નક્કી કરશે. અમારો દાવો છે કારણ કે જેને કુદરત ખુદ શૃંગારે તેમાં સુંદરતા ના હોય તેવું કેવી રીતે બની શકે છે. આવો પ્રકૃતિની આ ભેંટ અંગે નીચેની સ્લાઇડોમાં વાત કરીએ.

તસવીરોમાં જુઓ દુનિયાના રંગબેરંગી સ્થળો...

જયપુર

જયપુર

ભારતના જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. જ્યાં મોટાભાગની ઇમારતો ગુલાબી રંગની છે. આ રંગમાં આવીને પણ આપને અનેરો આનંદ મળશે.

ટૂલીપ ફીલ્ડ, હોલેન્ડ

ટૂલીપ ફીલ્ડ, હોલેન્ડ

હોલેન્ડના ટૂલીપ ફીલ્ડમાં આપને રંગબેરંગી પટ્ટીઓ જોવા મળશે, જેમાં વચ્ચે સફેદ રંગની ચોકોર પટ્ટીઓ જોવા મળશે.

ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા

ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા

સમુદ્રની અંદર લાલ પીળા વાદળી રંગના છોડાવાઓની હારમાળા જોવા મળશે છે, જેમાં રંગબેરંગી માછલીઓની સાથે આ નજારાઓને જોવા માટે લોકો દુર દુરથી આવે છે. આ નજારાઓને આપ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોઇ શકો છો.

લ્યોપિંગ ચાઇના

લ્યોપિંગ ચાઇના

આ સ્થળ ગ્લોડેન સમંદરના નામે પણ જાણીતું છે, જેમાં વચ્ચે-વચ્ચે કાળી રેતના ટાપુ તેને વધારે સુંદર બનાવે છે.

શીબાઝાકુરા હિલ

શીબાઝાકુરા હિલ

સ્પ્રિંગ સીઝનમાં આખી ધરતી ગુલાબી થઇ જાય છે અને વાતાવરણમાં પ્રસરાવી ફેલાવી દે છે, આ સહેલાણીઓનું પ્રિય પ્રવાસન સ્થળ છે.

લેક નેટ્રો, તંજાનિયા

લેક નેટ્રો, તંજાનિયા

તંજાનિયાનું આ સ્થળ અનોખુ છે, આ લેકનું પાણી સોલ્ટી અને સોડા કહેવામાં આવે છે કારણ કે આ લાલ અને સંતરી રંગોમાં વહેચાયેલ છે.

લવેંડર ફીલ્ડ, ફ્રાંસ

લવેંડર ફીલ્ડ, ફ્રાંસ

ગરમીની સીઝનમાં લવેંડર ફીલ્ડ સંપૂર્ણ રીતે જાંબલી રંગમાં ફેરવાઇ જાય છે. જેને જોયા બાદ આપની આંખો ખુલીને ખુલી રહી જશે. નેચરના આ અદભુત ભેંટને ચોક્કસ જોવી જોઇએ.

પ્રોસિડા, ઇટલી

પ્રોસિડા, ઇટલી

ઇટલી દેશના આ સુંદર શહેરને આપે ચોકકસ જોવું જોઇએ, કારણ કે આ શહેરમાં આપને ખૂબ જ રંગબેરંગી નાના શહેર જોવા મળી જશે. એટલા માટે હંમેશા તેને જોવા માટે લોકો ભારે સંખ્યામાં અત્રે ઊમટી પડે છે.

કૈન ક્રિસ્ટલ્સ રીવર, કોલંબિયા

કૈન ક્રિસ્ટલ્સ રીવર, કોલંબિયા

કોલંબિયાની આ નદીને દુદરતે પોતાના બે હાથોથી જાણે શણગારી હોય, અત્રે આપને પાંચ કલર દેખાય છે, ક્યારેક આપને નદી લાલ, તો ક્યારે સફેદ દેખાશે. આ નદીની ચારેય તરફ દુર્લભ જાતીના જાડવાઓ દેખાય છે. તેની રેતથી એક મોહક ખુશબુ પણ આવે છે.

English summary
Here are 10 Of The Most Colorful Places On Earth. These are beautiful, mysterious planet. We just thought you should know. Have a Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X