For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિઝામ ઐતિહાસિક ઇમારતોનું શહેર અહમદનગર

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર રાજ્યમાં અહમદનગર જિલ્લો છે, જે હેઠળ અનેક નાના ક્ષેત્રો આવે છે, જેમાનું એક છે, અહમદનગર. આ શહેર સિના નદીના તટ પર વસેલું છે. રાજ્યની વચ્ચોવચ સ્થિત આ શહેરથી પૂણે અને ઔરંગાબાદનું સમાન અંતર છે. તેની ચારેકોર નાસિક, બીડ અને ઉસમાનાબાદ જેવા શહેર સ્થિત છે. અહમદનગરની રચનાનો પ્રારંભ ઇ. 1490માં કરવામાં આવ્યો હતો, બાદમાં 1494માં અહમદનગર શહેરને અમહદ નિઝામ શાહે વસાવ્યું હતુ. જેના કારણે આ શેહરનું નામ અહમદનગર પડ્યું.

1636માં મુગલ શાસક શાહજહાં આ શહેરને અપનાવ્યું. બાદમાં સમયાંતરે શાસક બદલાતા રહ્યાં. મુગલ શાસક ઔરંગજેબે પોતાના જીવનના અંતિમ વર્ષ આ શહેરમાં વિતાવ્યા હતા. કહેવામાં આવે છે કે, નિઝામોએ આ શહેરમાં 150 વર્ષથી પણ વધુ વર્ષ અહીં રાજ કર્યું હતું. 1759 ઇ.માં પેસવાઓ અને મરાઠાઓએ અહમદનગરની રૂપરેખા બદલી નાંખી. 1817માં જ્યારે અંગ્રેજો હારી ગયા હતા, તો તેઓ પૂણેની સંધિ હેઠળ અહમદનગર આવી ગયા હતા.

શહેરના પ્રમુખ આકર્ષણમાં એક અહમદનગર કિલ્લો છે, આ કિલ્લો અહમદ નિઝામ શાહની દૌલતાબાદ કિલ્લાની જીતનું વિજયી પ્રતિક છે. આ કિલ્લામાં આઝાદી માટે અનેક સેનાનીઓએ જંગ લડી હતી. આ કિલ્લામાં ભારત છોડો આંદોલન દરમિયાન જવાહર લાલા નેહરુ સહિત અન્ય ફ્રીડમ ફાઇટરને કેદીઓ તરીકે રાખવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે શલાબત ખાનનો મકબરો, રાઉજા બાગ અને કોટા બાઘા નિઝામ ઐતિહાસિક ઇમારતોમાં ગણાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અહમદનગરને.

સલાબત ખાનનો મકબરો

સલાબત ખાનનો મકબરો

અહમદનગરમાં આવેલો સલાબત ખાનનો મકબરો

અહમદનગરનો મકબરો

અહમદનગરનો મકબરો

સલાબત ખાનનો મકબરો અહમદનગરમાં આવેલો છે.

ટેંક સંગ્રહાલય

ટેંક સંગ્રહાલય

અહમદનગરમાં આવેલું ટેંક સંગ્રહાલય

ફરિયા બાગ પેલેસ

ફરિયા બાગ પેલેસ

અહમદનગરમાં આવેલું ફરિયા બાગ પેલેસ

અહમદનગર કિલ્લો

અહમદનગર કિલ્લો

અહમદનગરમાં આવેલો કિલ્લો

અહમદનગર કિલ્લો

અહમદનગર કિલ્લો

અહમદનગરમાં આવેલો કિલ્લો

અહમદનગર કિલ્લો

અહમદનગર કિલ્લો

અહમદનગરમાં આવેલો કિલ્લો

English summary
Ahmednagar is a city in the Ahmednagar District that comes under the state of Maharashtra. Lying on the west bank of the river Sina, the Ahmednagar District by itself is the largest district in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X