Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ઇનક્રેડિબલ ઇન્ડિયા'ના ટોપ સનસેટ સ્પોટ જુઓ તસવીરોમાં...

આપણું ભારત જ્યાં વિશિષ્ટ સંસ્કૃતિઓનો દેશ છે, અને પોતાની વિવિધતા અને વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે તો બીજી તરફ તે પોતાની પ્રકૃતિક સુંદરાના કારણે પણ દુનિયાભરમાં ઓળખાય છે. આજે ભારતમાં ઘણા એવા સ્પોટ છે જે પોતાના સનરાઇઝ અને સનસેટ માટે ઓળખાય છે. આ તમામ સ્પોટ એટલા સુંદર છે કે તે કોઇનું પણ મન મોહી શકે છે.

તો આજ ક્રમમાં અમે આપને લઇ જઇશું ભારતના કેટલાક એવા સ્પોટ પર જ્યાં સુંદર સનસેટ પોઇન્ટ આવેલો છે. તો હવે વાર શેની છે આવો જોઇએ ભારતના શાનદાર સનસેટ સ્પોટ એ પણ તસવીરોમાં...

હિમાચલમાં સનસેટ

હિમાચલમાં સનસેટ

બરફના પહાડોની વચ્ચે સનસેટની આ સુંદર તસવીર છે. હિમાચલની વાદિયોમાં આપ પણ આવવાનું પસંદ કરશો.

જેસલમેરમાં સનસેટ

જેસલમેરમાં સનસેટ

સનસેટ બાદ પોતાના ઘરમાં પાછા ફરી રહેલા મુસાફિરો.

જેસલમેરમાં સનસેટ

જેસલમેરમાં સનસેટ

સૂર્યાસ્તના સમયે પોતાના ઊંટોની સાથે આરામની પળો માણી રહેલા વણજારાઓ.

કચ્છના રણમાં સનસેટ

કચ્છના રણમાં સનસેટ

આ તસવીરમાં આપ કચ્છના રણમાં સૂર્યાસ્ત થતા જોઇ શકો છો.

કચ્છના રણમાં સનસેટ

કચ્છના રણમાં સનસેટ

આ તસવીરમાં આપ કચ્છના રણમાં સૂર્યાસ્ત થઇ રહેલા સૂર્યને જોઇ શકો છો.

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટ

આપ જોઇ શકો છો કે કેવી રીતે લોકો પુષ્કરમાં સનસેટનો આનંદ લઇ રહ્યા છે.

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટનો એક હૃદયસ્પર્શી તસવીર.

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં પોતાના ઊંટો સાથે ઘરે જઇ રહેલા વ્યક્તિ.

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટ

પોતાના ઊંટો સાથે વિશ્રામ કરી રહેલ એક વ્યક્તિ.

પુષ્કરમાં સનસેટ

પુષ્કરમાં સનસેટ

એક એવી તસવીર જેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં એક હૃદયને સ્પર્શી જતા સનસેટની તસવીર.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

રાજસ્થાનના માઉંટ આબુમાં સનસેટનું એક સુંદર દ્રશ્ય.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં એક હૃદયને સ્પર્શી સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટની એક સુંદર તસવીર.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સૂર્યાસ્તને નિહાળતો એક વ્યક્તિ.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સૂર્યાસ્તનું એ દ્રશ્ય જે કોઇનું પણ મન મોહી શકે છે.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટનું એક સુંદર દ્રશ્ય.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટનું એક સુંદર દ્રશ્ય.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

સૂકાયેલા વૃક્ષથી ઢળતા સૂરજની એક સુંદર તસવીર.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુનું આ સૂર્યાસ્ત કોઇનું પણ મન મોહી શકે છે.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

આવું સનસેટ અને આવો નજારો કોઇને પણ રોમાંચિત કરવા માટે પૂરતું છે.

માઉંટ આબુમાં સનસેટ

માઉંટ આબુમાં સનસેટ

આવું સનસેટ અને આવો નજારો કોઇને પણ રોમાંચિત કરવા માટે પૂરતું છે.

મેઘાલયમાં સનસેટ

મેઘાલયમાં સનસેટ

મેઘાલયની વાદિયોમાં લેવામાં આવેલ સનસેટની એક સુંદર તસવીર.

માથેરાનમાં સનસેટ

માથેરાનમાં સનસેટ

આપનું દિલ જીતી લેશે માથેરાનમાં સનસેટનો આ નજારો.

માથેરાનમાં સનસેટ

માથેરાનમાં સનસેટ

આપનું દિલ જીતી લેશે માથેરાનમાં સનસેટનો આ નજારો.

લખનઉમાં સનસેટ

લખનઉમાં સનસેટ

એમ જ નથી કહેવાતું કે ખૂબ જ સુંદર છે લખનઉની સાંજ.

લખનઉમાં સનસેટ

લખનઉમાં સનસેટ

એમ જ નથી કહેવાતું કે ખૂબ જ સુંદર છે લખનઉની સાંજ. લખનઉમાં સનસેટનો નજારો.

લેહમાં સનસેટ

લેહમાં સનસેટ

ખૂબ જ સુંદર અનુભવ થાય છે લેહમાં મઠોની વચ્ચે સનસેટને જોવાનો.

લેહમાં સનસેટ

લેહમાં સનસેટ

લેહમાં સનસેટનો એક ખૂબ જ સુંદર ફોટો.

લદ્દાખમાં સનસેટ

લદ્દાખમાં સનસેટ

ઊંચા પહાડો પર ઢળતા સૂરજ આપને એક અલગ જ દુનિયામાં લઇ જશે.

લદ્દાખમાં સનસેટ

લદ્દાખમાં સનસેટ

એક મઠની પાસે લેવામાં આવેલ સૂર્યાસ્તનો ફોટો.

લદ્દાખમાં સનસેટ

લદ્દાખમાં સનસેટ

લદ્દાખમાં ઠંડીના દિવસોમાં સનસેટ જોવું એક અનેરો લ્હાવો છે.

જેસલમેરમાં સનસેટ

જેસલમેરમાં સનસેટ

જેસલમેરના કિલ્લા પર સનસેટ દરમિયા પડતી સૂરજની કિરણો.

જેસલમેરમાં સનસેટ

જેસલમેરમાં સનસેટ

સૂર્યાસ્તના સમયે રણમાં રણમાં પોતાના ઊંટ રક બેસીને જઇ રહેલો એક મૂસાફર.

હિમાચલમાં સનસેટ

હિમાચલમાં સનસેટ

હિમાચલમાં સનસેટની એક સુંદર તસવીર.

હિમાચલમાં સનસેટ

હિમાચલમાં સનસેટ

હિમાચલમાં સનસેટની એક સુંદર તસવીર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X