For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા, એક પવિત્ર પરંપરાની ધારા

|
Google Oneindia Gujarati News

બોધગયા બિહારમાં સ્થિત છે અને ઐતિહાસિક રીતે ઉરુવેલા, સમબોદિ, વજ્રાસન અથવા મહાબોધિના નામથી જાણીતું હતું. બોધગયા પોતાના કદ્રદાનોને આધ્યાત્મ અને વાસ્તુકળા આશ્ચર્યનો અનુભવ કરાવે છે. બિહારના અનેક મઠો છે અને તેમના નામથી વિહારથી ઉત્પન્ન થયું છે, જેનો અર્થ મઠ થાય છે.

બૌદ્ધ ધર્મ તથા ધાર્મિક આદ્યાત્મના પરિપેક્ષ્યમાં બોધગયાનું સ્થાન ઘણું ઉંચુ છે. બોધગયા પ્રવાસન અંતરગ્ત બૌધ ધર્મ તથા અનેક અન્ય પંથોના સૌથી વધુ પ્રામાણિક અને ઐતિહાસિક કેન્દ્ર આવેલા છે. બોધગયા બૌદ્ધ ધર્મ અનુયાયિઓનું પ્રમુખ તીર્થસ્થળ છે. સ્થાનના રૂપમાં બોધગયાની પોતાની આત્મા છે જે શાંતિ અને સૌમ્યતાથી ઓત પ્રોત છે.

બૌદ્ધ સાહિત્ય અનુસાર, ગૌતમ બુદ્ધ ફાલ્ગુ નદી કિનારે આવ્યા અને બૌધિવૃક્ષ નીચે સાધના કરી. બોધગયા જ એવું સ્થાન છે, જ્યાં બુદ્ધે પોતાના જ્ઞાનની શોધને સમાપ્ત કરી અને અહીં તેમને તેમના પ્રશ્નોના ઉત્તર મળ્યા. આ સ્થાનનો ઉલ્લેખ ઇતિહાસમા મળે છે અને અહીં ચીની તીર્થ યાત્રીઓ ફેકિસ્યાન અને જુનાનજેંગની પાસે પણ તેનો સંદર્ભ મળે છે. આ ક્ષેત્ર અને સદીઓ સુધી બૌદ્ધ સભ્યતાનું કેન્દ્ર રહ્યું, પરંતુ 13મી સદીમાં તુર્કી સેનાઓએ તેના પર કબજો કર્યો.

આવી પ્રતિષ્ઠિત પરંપરા બોધગયાને એક એવું સ્થાન બનાવે છે, જેને પ્રવાસી છોડવા નથી માગતો. બુદ્ધના મોતની અનેક સદીઓ બાદ, મૌર્ય શાસક અશોકે બૌદ્ધ ધર્મને શ્રદ્ધાંજલિ આપતા અનેક મઠો અને લાટોંનું નિર્માણ કર્યું. તો ચાલો તસવીરો થકી જોઇએ બોધગયા, એક પવિત્ર પરંપરાની ધારાને.

વિષ્ણુપદ મંદિર

વિષ્ણુપદ મંદિર

પર્વત પર બનેલા ભગવાન વિષ્ણુના પગોનું ચિન્હ

મંદિરની વાસ્તુકળા

મંદિરની વાસ્તુકળા

બોધગયામાં આવેલા વિષ્ણુપદ મંદિરની વાસ્તુકળા

એક મૌર્ય ઇમારત

એક મૌર્ય ઇમારત

બરાબર હિલ્સમાં ગુફા- એક મૌર્ય ઇમારત

લોસમ ઋષિની ગુફા

લોસમ ઋષિની ગુફા

બરાબર હિલ્સમાં ગુફાઓમાં લોસમ ઋષિની ગુફા

બોધિવૃક્ષ

બોધિવૃક્ષ

બોધગયામા આવેલું બોધિવૃક્ષ

મહાબોધિ મંદિર

મહાબોધિ મંદિર

બોધગયામા આવેલું મહાબોધિ મંદિર

મંદિરના સ્તંભ

મંદિરના સ્તંભ

બોધગયામાં આવેલા મહાબોધિ મંદિરના સ્તંભ

ઐતિહાસિક પટ્ટિકા

ઐતિહાસિક પટ્ટિકા

મહાબોધિ મંદિરમાં ઐતિહાસિક પટ્ટિકા

કોતરણી

કોતરણી

મહાબોધિ મંદિરમાં કોતરણી

બુદ્ધની મૂર્તિ

બુદ્ધની મૂર્તિ

બોધગયામાં આવેલા મહાબોધિ મંદિરમાં બુદ્ધની મૂર્તિ

English summary
Bodhgaya is located in Bihar and was historically known as Uruvela, Sambodhi, Vajrasana or Mahabodhi. Bodhgaya tourism offers its patrons a panoramic experience of spirituality and architectural marvels. Since a considerable number of monasteries can be found in Bihar and the name originated from 'Vihara' meaning monasteries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X