આરામ અને આનંદ માટે ઉત્તમ છે ગુજરાતનું આ બીચ
ચોરવાડ, એક નાનું અમથું ગામ હતું, જે માછલીઓ પકડવા માટે જાણીતું હતું. તેનો વૈભવ ત્યારે વધ્યો, જ્યારે જુનાગઢના નવાબ, મુહમ્મદ મહાબત ખાનજી તૃતીય રસૂલ ખાનજી, જુનાગઢના ક્ષેત્રીય ગવર્નરે 1930માં આ સ્થળ પર પોતાનો ગ્રીષ્મકાલીન મહેલ બનાવ્યો. આ સ્થળ સ્વતંત્રતા સુધી તેમના શાસનને આધીન રહ્યું. આ મહેલ દારિયા મહેલના નામથી પણ જાણીત છે, અને તેની વાસ્તુ શૈલી ઇટાલિયન અને મુસ્લિમ શૈલીઓનું એક મિશ્રણ છે. બાદમાં 1974માં સરકારે તેને પોતાને આધીન કરી દીધું અને તેને એક રિસોર્ટમાં તબદીલ કરી નાંખ્યું.
આ સમુદ્ર તટ પર્વતીય સમુદ્રી તટોના કારણે તરવૈયાઓ માટે અસુરક્ષિત છે, પરંતુ તમે અહી નિશ્ચિત રીતે નૌકા વિહારનો આનંદ ઉઠાવી શકો છો, અથવા માછલી પકડવા માટે જાણીતા ગામની યાત્રા કરી શકો છો. આ સ્થળ સપ્તાહંતે આરમ અને આનંદ આપવા માટે લોકપ્રીય સ્થળોમાનું એક છે. આસપાસના ગામોના માછીમારો માછલી પકડવા માટે જનારાઓનો પોતાની પાલ નૌકાઓ પણ આપે છે. અમુક કીલોમીટર દૂર કીર્તિ મંદિર આવેલું છે, જે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે, જે યાત્રાનો એક ભાગ બની શકે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ચોરવાડના બીચને.

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ

ચોરવાડ બીચ
ગુજરાતમાં આવેલું ચોરવાડ બીચ












Click it and Unblock the Notifications
