For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: શા માટે જવું જોઇએ હૈદરાબાદના પ્રવાસે..

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ભારતનું એક બહુચર્ચિત પ્રવાસન સ્થળ હૈદરાબાદ, વર્તમાન આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની છે. આ અત્યંત સુંદર શહેરની સ્થાપના કુતુબ શાહી વંશના શાસક મોહમ્મદ કુલી કુતુબ શાહીએ 1591માં કરી હતી. મૂસી નદીના કિનારા પર વસેલું આ એક સુંદર શહેર છે. અત્રે નોંધનીય છે કે હૈદરાબાદની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ રસપ્રદ છે. આ એ સ્થાન પર સ્થિત છે જ્યાં ઉત્તર ભારતની સીમાં પૂરી થાય છે અને દક્ષિણ ભારતની સીમા શરૂ થાય છે. અને આ જ કારણે અહીં બે સંસ્કૃતિઓનું મિલન જોવા મળે છે.

પ્રાચીન સમયથી જ હૈદરાબાદ કળા, સાહિત્ય અને સંગીતનું કેન્દ્ર રહ્યું છે. જો વાત પ્રવાસનની કરવામાં આવે તો હૈદરાબાદમાં ફરવા લાયક ઘણા સ્થળો છે તેમજ હૈદરાબાદ પ્રવાસીઓની સાથે સાથે ઇતિહાસકારોની વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય છે. હૈદરાબાદ અને આસપાસના કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોમાં ચારમીનાર, ગોલકુંડા કિલ્લા, સલાર જંગ સંગ્રહાલય અને હુસૈન સાગર તળાવનો સમાવેશ થાય છે.

અહીં અમે આપના માટે લઇને આવ્યા છીએ હૈદરાબાદના પ્રવાસન સ્થળોની સુંદર તસવીરો, જેને જોઇને નક્કી કરો કે તમારે હૈદરાબાદનો પ્રવાસ કરવો છે કે નહીં...

શહેરનું પ્રતિષ્ઠિત પ્રતીક

શહેરનું પ્રતિષ્ઠિત પ્રતીક

ચાર મીનારની સુંદર તસવીર
ફોટો કર્ટસી - GoDakshin

રંગબેરંગી બજાર

રંગબેરંગી બજાર

હૈદરાબાદના ચાર મીનારની પાસે સ્થિત બજારની તસવીર
ફોટો કર્ટસી - Ryan

મક્કા મસ્જીદ

મક્કા મસ્જીદ

હૈદરાબાદમાં સ્થિત મક્કા મસ્જીદની સુંદર તસવીર
ફોટો કર્ટસી - Sudhakar

ઇતિહાસ પર એક નજર

ઇતિહાસ પર એક નજર

હૈદરાબાદમાં સ્થિત કુલી કુતુબ શાહીનો મકરબો
ફોટો કર્ટસી - swifant

દૂધનું સફેદ મંદિર જે મન મોહી લે

દૂધનું સફેદ મંદિર જે મન મોહી લે

હૈદરાબાદમાં આવેલું બિડલા મંદિરની એક સુંદર તસવીર
ફોટો કર્ટસી - ambrett

તળાવનું નિર્મળ પાણી જે આપનું મન મોહી લેશે

તળાવનું નિર્મળ પાણી જે આપનું મન મોહી લેશે

હૈદરાબાદ સ્થિત હુસૈન સાગર તળાવની તસવીર
ફોટો કર્ટસી - Vijay Kalakoti

મનમોહક દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

ગોલકુંડા કિલ્લાથી કઇક આવું દેખાય છે શહેર.
ફોટો કર્ટસી - McKay Savage

ઐતિહાસિક સ્મારક અને હરિયાળી

ઐતિહાસિક સ્મારક અને હરિયાળી

હૈદરાબાદ સ્થિત બારામતી મસ્જીદની એક તસવીર.
ફોટો કર્ટસી - C/N N/G

શાનદાર વાસ્તુકલાની ઉદાહરણ

શાનદાર વાસ્તુકલાની ઉદાહરણ

હૈદરાબાદ સ્થિત સીતારામ મંદિરનું એક દ્રશ્ય
ફોટો કર્ટસી - kvs_vsp

અદભુત વન્યજીવન

અદભુત વન્યજીવન

હૈદરાબાદ સ્થિત અમીનપુર તળાવની એક તસવીર
ફોટો કર્ટસી - Ranju Islam

અદભુત વન્યજીવન

અદભુત વન્યજીવન

હૈદરાબાદ પ્રાણીસંગ્રહાલયમાં વુલ્ફ મંકીની તસવીર.
ફોટો કર્ટસી - Ranju Islam

પોતાનામાં જ ખોવાયેલ વ્યક્તિ

પોતાનામાં જ ખોવાયેલ વ્યક્તિ

હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં કંડારાયેલી એક મૂર્તિ.
ફોટો કર્ટસી - McKay Savage

વિશાળ અને સુંદર મહેલ

વિશાળ અને સુંદર મહેલ

હૈદરાબાદના ચોમહલ્લા પેલેસની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Julia Gross

ઇતિહાસ પાસે કંઇક શીખવા જેવું

ઇતિહાસ પાસે કંઇક શીખવા જેવું

હૈદરાબાદ સ્થિત પુરાતત્વ સંગ્રહાલયની એક તસવીર
ફોટો કર્ટસી - Abhinaba Basu

દિવસે ભીડભાડ

દિવસે ભીડભાડ

હૈદરાબાદની ચહેલ પહેલમાં માર્ગ.
ફોટો કર્ટસી - Ryan

સૂર્યોદયના અનોખા રંગ

સૂર્યોદયના અનોખા રંગ

સૂર્યોદના સમયે કંઇક આવું દેખાય છે હૈદરાબાદ
ફોટો કર્ટસી - Ahmed Mahin Fayaz

પત્થરો પર કલાકૃતિ અને નક્કાશી

પત્થરો પર કલાકૃતિ અને નક્કાશી

આપ હૈદરાબાદ સ્થિત ગોલકુંડા કિલ્લાની દિવારો પર હિન્દુ ધર્મથી નક્કાશી અને કળાનો આનંદ લેવાનું બિલકુલ ના ભૂલો.
ફોટો કર્ટસી - Laszlo Ilyes

English summary
Hyderabad is famous for a lot of things. Pearls, cuisine and of course the beautiful monuments which make it a classic city of India. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X