કોચિ, જ્યાં પ્રાચીન અને નવીનનો અનેરો છે તાલમેલ
કોચિ એક અનોખુ પ્રવાસન સ્થળ છે અને પોતાના જીવનકાળમાં તેને એકવાર અવશ્ય નિહાળવું જોઇએ. આ શાનદાર શહેર ભારતના પ્રમુખ બંદરગાહ શહેર છે. કોચિ, જે પહેલા કોચીનના નામથી જાણીતું હતું કેરણના એર્નાકુલમ જિલ્લા હેઠળ આવે છે. કોચિનું નામ મલયાલમ શબ્દ કોચુ અજહિના નામ પરથી પડ્યું છે, જેનો અર્થ છે, નાની ખાડી, જે આ બંદરગાહ શહેર માટે ઉપયુક્ત છે. આ શહેરનું વર્ણન અનેક પ્રાચીન યાત્રીઓના લેખનમાં કરવામાં આવ્યું છે, કારણ કે તે હંમેશાથી વિશ્વના લોકોનું મનપસંદ ગંતવ્ય સ્થળ રહ્યું છે.
વાસ્તવમાં અનેક પોર્ટુગિઝ હવે કોચિમાં સારી રીતે વસી ગયા છે અને તેને પોતાનું ઘર માને છે. આજે પણ આ શહેર વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. કોચિમાં પ્રાચીન અને નવીનનું સમૃદ્ધ મિશ્રણ છે, જે વિભિન્ન લોકોની પસંદ અને આવશ્યકતા અનુકુળ છે. પશ્ચિમના સામંજસ્યપૂર્ણ એકીકરણનો પ્રભાવ અને ભારતીય સંસ્કૃતિ કોચિને એક અલગ ઓળખ પ્રદાન કરે છે.
કોચિમાં બધા માટે કંઇકને કંઇક છે. જોકે તે પોતાના સમૃદ્ધ ઇતિહાસના કારણે ઇહિતાસકારોનું સ્વર્ગ મનાય છે. આ શહેર 14મી સદીમાં ઉભર્યું અને ત્યારથી અનેક યાત્રીઓએ પોતાના ઐતિહાસિક પુસ્તકોમાં તેને ઉલ્લેખ કર્યો છે. આ ખાદ્ય પ્રદાર્થના વ્યાપાર માટે મહત્વપૂર્ણ હતો વિશેષ રીતે મસાલાઓ અને જડીબુટ્ટીઓ માટે. યહુદી, ચીની, પોર્ટુગિઝ, યુનાની, અરબ અને રોમન વ્યાપારી અહીં મસાલા ખરીદવા માટે આવતા હતા અને તેમની વસ્તુઓ વેચતા હતા. જેના પરિણામ સ્વરૂપ અહીના સ્થાનિક લોકોના જીવન પર વિભિન્ન સંસ્કૃતિઓની પ્રથાઓનો પૂર્ણ પ્રભાવ પડ્યો. વિશ્વભરની સંસ્કૃતિઓનું આ મિશ્રણ જોવું ખરા અર્થમાં એક દાવત સમાન છે, તો ચાલો તસવીરો થકી આ શહેરને નિહાળીએ.

કોચિ જહાજ યાર્ડ
કોચિમાં આવેલું જહાજ યાર્ડ

કોચિ બીચ
કોચિમાં આવેલો સુંદર દરિયા કિનારો

યહુદી ટાઉન
કોચિમાં આવેલું યહુદી ટાઉન

ચાઇનીઝ ફિશિંગ નેટ
કોચિમાં ચાઇનીઝ ફિશિંગ નેટ

વેલિંગટન દ્વીપ
કોચિમાં આવેલો વેલિંગટન દ્વીપ

કોચિન કાર્નિવલ
કોચિમાં કોચિન કાર્નિવલ

સેંટ ફ્રાન્સિસ ચર્ચ
કોચિમાં સેંટ ફ્રાન્સિસ ચર્ચ

સાંતાકૃઝ કૈથેડ્રલ
કોચિમાં સાંતાક્રૂઝ કૈથેડ્રલ

સેંટમેરી કૈથેડ્લ બેસિલિકા પ્રાર્થના હોલ
કોચિમાં આવેલુ સેંટ મેરી કૈથેડ્રલ બેસિલિકા પ્રાર્થના હોલ

એર્નકુલથપ્પન મંદિર
કોચિમાં આવેલું એર્નકુલથપ્પન મંદિર

ચેરાઇ બીચ
કોચિમાં આવેલું ચેરાઇ બીચ

હિલ પેલેસ સંગ્રહાલય
કોચિમાં આવેલું હિલ પેલેસ સંગ્રહાલય

સેંટ ફ્રાન્સિસ ચર્ચ
કોચિમાં આવેલું સેંટ ફ્રાન્સિસ ચર્ચ

તાલીપરંબા
કન્નૂરમાં આવેલું તાલીપરમ્બા

મરીન ડ્રાઇવ
કોચિમાં આવેલું મરીન ડ્રાઇવ

ફોર્ટ કોચિ
કોચિમાં આવેલો ફોર્ટ

સી-વોલ
કોચિમાં આવેલા ફોર્ટનો સી વોલ