દરરોજ ઉત્સવનાં રંગમાં રંગાયેલું શહેર મેડક
મેડક એક નગર નિગમ શહેર છે, જે તેલંગણા રાજ્યમાં સ્થિત છે અને હૈદરાબાદથી 100 કિ.મીના અંતરે છે. મેડકની સાથે ઘણો જ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. માનવામાં આવે છેકે આ શહેરનું મૂળ નામ સિદ્ધપૂરમ હતું, ત્યારબાદ તેને ગુલશાનબાદ કરી દેવામાં આવ્યું. કાકતીય રાજવંશના શાસનકાળ દરમિયાન આ શહેર પ્રગતિ પર હતું.
ખરા અર્થમાં કાકતીય રાજા પ્રતાપ રુદ્રએ મેડકને બચાવવા માટે શહેરની આસપાસ એક દુર્ગનું નિર્માણ પણ કરાવ્યું હતું. આ ગઢનું નિર્માણ એક પહાડી વિસ્તાર પર કરવામાં આવ્યું હતું અને તેનું નામ મેથુકુરુદુરુગમ રાખી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા તેને મેથુકુસ્સીમા કહીને બોલાવવામાં આવે છે. મેથુક એક તમિળ શબ્દ છે, જેનો અર્થ થાય છે. ચોખા પકાવવા.
મેડક, આસપાસના વિસ્તારો અને શહેરોની વચ્ચે ઘણું લોકપ્રીય છે, જ્યાં અનેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. ખરા અર્થમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં મનાવવામાં આવતા સમસ્ત તેહવાર, મેડકમાં ધામધૂમથી મનાવવામાં આવે છે અને આ ઉત્સવો દરમિયાન દૂર-દૂરથી પ્રવાસી આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ મેડક અંગે.

પોચરમ અભ્યારણ્ય
મેડકમાં આવેલું પોચરમ અભ્યારણ્ય

પોચરમ અભ્યારણ્ય
મેડકમાં આવેલું પોચરમ અભ્યારણ્ય

મેડક ચર્ચ
મેડકમાં આવેલું મેડક ચર્ચ

મેડક ચર્ચ
મેડકમાં આવેલું મેડક ચર્ચ

એદુપયાલા દુર્ગા ભવાની ગુડી
મેડકમાં આવેલું એદુપયાલા દુર્ગા ભવાની ગુડી

મેડક કિલ્લો
મેડકમાં આવેલો કિલ્લો

મેડક કિલ્લો
મેડકમાં આવેલો કિલ્લો












Click it and Unblock the Notifications
