મેઘાલય, વાદળોની સેર કરાવતુ પ્રવાસન સ્થળ
1972માં મેઘાલય, આસામથી અલગ થયું હતું. અહીં સંપૂર્ણપણે ખાસી, જયંતિયા અને ગારો જનજાતિના લોકો રહે છે. આ રાજ્ય ફળ અને સોપારીના ઉત્પાદન માટે ઘણું જ પ્રસિદ્ધ છે. અહીંના લોકોને સોપારી ચાવતા જોવા એક સામાન્ય વાત છે. શિલોંગ રાજ્યની રાજધાની છે, જે દેશનું 23મું સૌથી મોટું શહેર છે. મેઘાલય ઉત્તરમાં આસામ અને દક્ષિણમાં બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. રાજ્યના અંદાજે એક તૃતિયાંશ ભાગમાં જંગલ છે. મેઘાલયના જંગલ સ્તનપાય, પક્ષી અને છોડની જૈવી વિવિધતા માટે પણ જાણીતું છે. અહીંના વિભિન્ન પ્રકારના જીવ-જંતુ અને વનસ્પતિ તમને ક્યારેય ના ભૂલી શકાય તેવો અનુભવ કરાવશે.
જોવામાં આવે તો મેઘાલયમાં ફરવું ખરા અર્થમાં સંસ્કૃતિ, પ્રકૃતિ, લોકો અને ભાષા વચ્ચેથી પસાર થવા સમાન છે. મંત્રમુગ્ધ કરી દે તેવો પ્રાકૃતિક નજારાના કારણે લોકો મેઘાલયને પણ ઘણા જ સુંદર સ્થળ તરીકે માને છે. મેઘાલયના લોકો ઘણા જ સાધારણ અને મહેમાનનવાજ હોય છે. આ રાજ્યની ખાસ વાત એ છે કે, મોટાભાગે જનજાતિય લોકો મેટ્રિલિનીઅલ સિસ્ટમને માને છે. એક એવી વ્યવસ્થા જેમાં વંશની માહિતી મહિલાઓ પરથી લગાવવામાં આવે છે અને મહિલાઓ ઉત્તરાધિકારી હોય છે. ખાસી અને જંયતિયા જનજાતિના લોકો પરંપરાગત મેટ્રિલિનીઅલ વ્યવસ્થાના નીયમો માને છે. ગોરો વંશ વ્યવસ્થામાં સૌથી નાની પુત્રીને પરિવારની સંપત્તિ વિરાસતમા મળે છે. તેમને નોકનાની ઉપાધી આપવામાં આવી છે, જેનો અર્થ હોય છે. ઘર માટે. જો કે માતા પિતા ઇચ્છે તો બીજી પુત્રીને પણ વારસ બનાવી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મેઘાલયને.

મોસમાઇ ગુફા
ચેરાપુંજીની મોસમાઇ ગુફા

નોહકલિકઇ ફોલ્સનું ઝરણુ
ચેરાપુંજીમાં આવેલા નેહકલિકઇ ફોલ્સનું ઝરણુ

નોહકલિકઇ ફોલ્સ
ચેરાપુંજીનો નોહકલિકઇ ફોલ્સ

ફોલ્સની વધુ એક તસવીર
નોહકલિકઇ ફોલ્સ ચેરાપુંજીમાં આવેલો છે.

મોસમાઇ ફોલ્સની તસવીર
ચેરાપુંજીના મોસમાઇ ફોલ્સની તસવીર

અશોક સ્તંભ
પૂર્વી ચંપારણમાં અશોક સ્તંભ

સોમેશ્વર શિવ મંદિર
પૂર્વી ચંપારણમા આવેલું સોમેશ્વર શિવ મંદિર

શિવ મંદિરમાં ભક્તો
પૂર્વી ચંપારણમાં આવેલા સોમેશ્વર શિવ મંદિરમાં ભક્તો

કેસરિયા
પૂર્વી ચંપારણમાં આવેલું કેસરિયા

કેસરિયાનું પૂર્ણ દ્રશ્ય
પૂર્વી ચંપારણમાં આવેલા કેસરિયાનું પૂર્ણ દ્રશ્ય

ત્યર્શી ફોલ્સ
જયંતિયા હિલ્સમાં આવેલો ત્યર્શી ફોલ્સ

લોલોંગ પાર્ક
જયંતિયા હિલ્સમાં આવેલો લોલોંગ પાર્ક

કિઆંગ નોંગ્બહ સ્મારક
જયંતિયા હિલ્સમાં આવેલું કિઓંગ નોંગ્બહ સ્મારક

થાદલાસકિન ઝીલ
જયંતિયા હિલ્સમાં આવેલુ થાદલાસકિન ઝીલ

સીઝૂ, સુંદર ગુફા
દક્ષિણ ગારો હિલ્સમાં આવેલી સીઝૂ એક સુંદર ગુફા

ઉમિઅમ ઝીલ
રી ભોઇની પ્રસિદ્ધ ઉમિઅમ ઝીલ

ઉમિઅમ ઝીલની સુંદરતા
રી ભોઇમાં આવેલી ઉમિઅમ ઝીલની સુંદરતા

ઝીલની આસપાસની હરિયાળી
રી ભોઇમાં આવેલી ઉમિઅમ ઝીલની આસપાસની હરિયાળી

મનમોહક ઉમિઅમ ઝીલ
રી ભોઇમાં આવેલી મનમોહક ઉમિઅમ ઝીલ

સુંદર આકાશની તસવીર
રી ભોઇમાં આવેલી ઉમિઅમ ઝીલ અને સુંદર આકાશ












Click it and Unblock the Notifications
