For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!

|
Google Oneindia Gujarati News

મધ્ય ગુજરાતના ખેડા જિલ્‍લામાં આવેલા ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્‍ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણીક વાતો છે. તે પ્રમાણે શ્રી કૃષ્‍ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્‍ણની પૂજા કરવા માટે જતા હતા. આ વાતની કૃષ્‍ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હોવાની પણ માન્યતા છે.

કુદરતી વાતાવરણમાં આવેલા ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્‍ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્‍યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્‍યારે કૃષ્‍ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં. દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્‍યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્‍ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્‍ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્‍તુઓ મુકવામાં આવે ત્‍યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્‍ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્‍ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.

ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન)માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્‍માષ્‍ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.

અહીં કેવી રીતે આવશો:
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
માર્ગ દ્વારા: ડાકોર 43 કિમી ઉત્તર આણંદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં છે, અને નડિયાદથી 35 કિ.મી. પૂર્વ. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદ ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ નડિયાદ અને આણંદ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. 7 કિમી દૂર ઉમરેઠ ખાતે ધીમી ટ્રેન શાખા ટર્મિનસ પણ છે.
હવાઈ ​​માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી દક્ષિણમાં વડોદરામાં છે, પરંતુ અમદાવાદ ઉત્તરપશ્ચિમ 90 કિમી હવાઇમથકની, વધુ ખૂબ નથી અને ઘણા વધુ ફ્લાઇટ્સ ધરાવે છે.

ડાકોર જુઓ તસવીરોમાં...

ગોમતી નદી

ગોમતી નદી

મધ્ય ગુજરાતના ખેડા જિલ્‍લામાં આવેલા ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્‍ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણીક વાતો છે. તે પ્રમાણે શ્રી કૃષ્‍ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્‍ણની પૂજા કરવા માટે જતા હતા.

રણછોડરાય મંદિરનું ગુંબજ

રણછોડરાય મંદિરનું ગુંબજ

આ વાતની કૃષ્‍ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હોવાની પણ માન્યતા છે.

મંદિરનું પ્રાંગણ

મંદિરનું પ્રાંગણ

કુદરતી વાતાવરણમાં આવેલા ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્‍ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્‍યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્‍યારે કૃષ્‍ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં.

કૃષ્ણનો મહિમા

કૃષ્ણનો મહિમા

દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્‍યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્‍ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્‍ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્‍તુઓ મુકવામાં આવે ત્‍યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્‍ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્‍ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.

કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં

કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં

ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન)માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્‍માષ્‍ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.

ડાકોરના ઠાકોર

ડાકોરના ઠાકોર

અહીં કેવી રીતે આવશો:
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
માર્ગ દ્વારા: ડાકોર 43 કિમી ઉત્તર આણંદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં છે, અને નડિયાદથી 35 કિ.મી. પૂર્વ. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદ ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ નડિયાદ અને આણંદ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. 7 કિમી દૂર ઉમરેઠ ખાતે ધીમી ટ્રેન શાખા ટર્મિનસ પણ છે.
હવાઈ ​​માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી દક્ષિણમાં વડોદરામાં છે, પરંતુ અમદાવાદ ઉત્તરપશ્ચિમ 90 કિમી હવાઇમથકની, વધુ ખૂબ નથી અને ઘણા વધુ ફ્લાઇટ્સ ધરાવે છે.

English summary
The main temple, enclosed by a fort wall, is situated near the bank of the holy lake Gomti in the midst of the main bazaar of Dakor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X