For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મા નર્મદાનું આભૂષણ કહેવાય છે સરદાર સરોવર ડેમ

|
Google Oneindia Gujarati News

રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે તમને બંધ સ્થળની આસપાસના છ સ્થળોએ લઈ જશે. એક બગીચો, જવાહરલાલ નેહરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ, બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ.

નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે. ડૂબમાં ગયેલા પ્રાચીન મંદિરના સ્થાને સરકારે આ મંદિર બનાવ્યું છે. જ્યારે બંધ બની રહ્યો હતો, ત્યારે અહીં રહેતા ગ્રામજનો પાસેથી સંપાદિત કરેલી જમીન પર બનેલી કેવડિયા કોલોની બંધની તળેટીમાં છે. 128 મીટરની ઊંચાઈનો અને હજુ પણ ઊંચાઈમાં વધી રહેલો સરદાર સરોવર બંધ નર્મદા પરનો સૌથી મોટો બંધ છે. આ જ કારણસર તે બંધ આયોજકો દ્વારા બંધના બાંધકામના પ્રોત્સાહનનું અને સામાજિક ન્યાય આંદોલન દ્વારા વિરોધનું કેન્દ્ર બિન્દુ બન્યો છે.

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે. વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય. રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ચાલો તસવીરોમાં જોઇએ સરદાર સરોવર ડેમને.

કબીરવડ

કબીરવડ

સરદાર સરોવર ડેમ સ્થિત કબીરવડ

ચાંદોદ કાશી વિશ્વનાથ મંદિર

ચાંદોદ કાશી વિશ્વનાથ મંદિર

સરદાર સરોવર સ્થિત ચાંદોદ કાશી વિશ્વનાથ મંદિર

વૉલ પેંટિંગ

વૉલ પેંટિંગ

ચાંદોદ ખાતે વૉલ પેંટિંગ

ચાંદોદ ઘાટ

ચાંદોદ ઘાટ

સરદાર સરોવર સ્થિત ચાંદોદ ઘાટ

સુંદર મહેલ

સુંદર મહેલ

રાજપિપળાનો સુંદર મહેલ

કનજેટા પર્યાવરણીય શિબિર સ્થળ

કનજેટા પર્યાવરણીય શિબિર સ્થળ

કનજેટા પર્યાવરણીય શિબિર સ્થળનું સુંદર દ્રશ્ય

મનમોહક શિબિર સ્થળ

મનમોહક શિબિર સ્થળ

મનમોહક કનજેટા પર્યાવરણીય શિબિર સ્થળ

ઝારવાણી પર્યાવરણીય શિબિર સ્થળ

ઝારવાણી પર્યાવરણીય શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત ઝારવાણી પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત સામોત માલસામોત પર્યાવરણીય શિબિર સ્થળ

વિશાળ ખાડી પર્યાવરણ શિબિર સ્થળ

વિશાળ ખાડી પર્યાવરણ શિબિર સ્થળ

સરદાર સરોવર સ્થિત વિશાળ ખાડી પર્યાવરણ શિબિર સ્થળ

રતનમહેલ સ્લોથ બીયર અભ્યારણ્ય

રતનમહેલ સ્લોથ બીયર અભ્યારણ્ય

સરદાર સરોવર સ્થિત રતનમહેલ સ્લોથ બીયર અભ્યારણ્ય

અભ્યારણ્યનું અંદરનું દ્રશ્ય

અભ્યારણ્યનું અંદરનું દ્રશ્ય

સરદાર સરોવર સ્થિત રતનમહેલ સ્લોથ બીયર અભ્યારણ્યનું અંદરનું દ્રશ્ય

અભ્યારણ્ય ખાતે જલ ધારા

અભ્યારણ્ય ખાતે જલ ધારા

સરદાર સરોવર સ્થિત રતનમહેલ સ્લોથ બીયર અભ્યારણ્ય ખાતે જલ ધારા

English summary
A dam built on the Narmada river, Sardar Sarovar Dam is 1163km from the river estuary. The foundation of this dam was laid by Jawaharlal Nehru in 1961 and ultimately the construction work started at 1979.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X