જાણો 27 ઑક્ટોબરનું રાશિફળ

horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજે ખૂબ વ્યસ્ત રહેશો, તમને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થશે.

વૃષભ: તબિયત પર ધ્યાન આપવું, આજનો દિવસ સારો રહેશે.

મિથુન: ટીકાકારોનો શિકાર બની શકો છો. સંયમ રાખવો.

કર્ક: આજનો દિવસ પ્રભાવશાળી રહેશે.

સિંહ: વ્યાપાર-ધંધામાં ઉતાર-ચઢાવ રહેશે.

કન્યા: ધનને નુકસાન પહોંચી શકે છે, ધ્યાન રાખવું.

તુલા: આજના દિવસ દરમિયાન ઘણા વ્યસ્ત રહેશો.

વૃશ્વિક: સંયમ રાખવો નહીંતર આફતનો સામનો કરવો પડશે.

ધન: આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લાવી શકે છે.

મકર: મોજ-મસ્તીમાં દિવસ પસાર થાય.

કુંભ: આજનો દિવસ ખૂબ સારો રહેશે, સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

મીન: આનંદમય દિવસ પસાર થાય, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X