સ્વપ્નનો પ્રભાવ : જો તમને સપનામાં દેખાઈ ડોક્ટર, નદી કે ભગવાન તો....

આપણે આવતા સપના વિશે જેટલું પણ લખવામાં આવે એટલું ઓછુ છે. આપણા મનની અવસ્થાને સમજી શકવું ખુબ જ મુશ્કિલ છે. કારણકે આપણે જયારે સુઈ જઈએ છે ત્યારે આપણું ચંચલ મન સ્વત્રંત થઇને તેજ ગતિથી ભવિષ્ય જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણી આંખો તે સમયે આરામ કરી રહી હોઈ છે.

ઘણી વાર આપણે જે સપનામાં જોઈએ છે તે હકીકતમાં પણ બની સકે છે. સપનાની ઘણી વાતો સાચી બને છે તો કેટલીક સાચી નથી બનતી. આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના જુવે છે.

જુઓ તમે જે સપનામાં જુઓ છો તેનો સાચો મતલબ...

સપનામાં ડોક્ટર

સપનામાં ડોક્ટર

જો તમને સપનામાં ડોક્ટર દેખાઈ તો હેલ્થને લગતી સમસ્યા આવી શકે છે.

સપનામાં ઢોલ

સપનામાં ઢોલ

જો તમને સપનામાં ઢોલ દેખાઈ તો દુર્ઘટના થવાની શક્યતા હોઈ શકે છે.

સપનામાં ઉત્સવ

સપનામાં ઉત્સવ

સપનામાં ઉત્સવ મનાવી રહ્યા હોવ તો તે દુખદ સમાચાર ના સંકેત છે.

સપનામાં નકશા જોવા

સપનામાં નકશા જોવા

સપનામાં નકશા દેખાઈ તો તમારી યોજનાઓમાં સફળતા મળવા ના સંકેત છે.

સપનામાં ત્રિશુલ જોવું

સપનામાં ત્રિશુલ જોવું

સપનામાં ત્રિશુલ દેખાઈ તો શત્રુઓ પર વિજયની નિશાની છે.

સપનામાં તીર જોવું

સપનામાં તીર જોવું

સપનામાં તમને તીર દેખાઈ તો તમે તમારા લક્ષ્ય તરફ સફળતાથી વધી રહ્યા છો.

સપનામાં સુકું ઘાસ

સપનામાં સુકું ઘાસ

સપના સુકું ઘાસ તો જીવનમાં સમસ્યા આવવાના સંકેત છે.

સપનામાં ભગવાન શિવ

સપનામાં ભગવાન શિવ

સપનામાં ભગવાન શિવ દેખાઈ તો તમામ વિપતિઓનો નાશ થઇ જાય છે.

સપનામાં સંબંધીઓને જોવા

સપનામાં સંબંધીઓને જોવા

સપનામાં સંબંધીઓ દેખાઈ તો શુભ સમય આવવાના સંકેત છે.

સપના દૂધ દેખાઈ તો

સપના દૂધ દેખાઈ તો

સપનામાં દૂધ દેખાઈ તો આર્થિક ઉન્નતી ના સંકેત છે.

સપનામાં મંદિર જોવું

સપનામાં મંદિર જોવું

સપનામાં મંદિર દેખાઈ તો ધાર્મિક કામોમાં તમારી રૂચી વધવાના સંકેત છે.

સપનામાં નદી દેખાઈ

સપનામાં નદી દેખાઈ

સપનામાં નદી દેખાઈ તો તે પ્રગતિ ના સંકેત છે.

સપનામાં નાચ ગાના જોવું

સપનામાં નાચ ગાના જોવું

સપનામાં નાચ ગાના દેખાઈ તો તે અશુભ સમાચાર છે.

સપનામાં નોળિયો દેખાઈ

સપનામાં નોળિયો દેખાઈ

સપનામાં નોળિયો દેખાઈ તો શત્રુઓથી મુક્તિ મળવાના સંકેત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X