સ્વપ્નનો પ્રભાવ : જો તમને સપનામાં દેખાય હાથી, ઘોડો કે આકાશ...

આપણે આવતા સપના વિશે જેટલું પણ લખવામાં આવે એટલું ઓછુ છે. આપણા મનની અવસ્થાને સમજી શકવું ખુબ જ મુશ્કિલ છે. કારણકે આપણે જયારે સુઈ જઈએ છે ત્યારે આપણું ચંચલ મન સ્વત્રંત થઇને તેજ ગતિથી ભવિષ્ય જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણી આંખો તે સમયે આરામ કરી રહી હોઈ છે.

ઘણી વાર આપણે જે સપનામાં જોઈએ છે તે હકીકતમાં પણ બની સકે છે. સપનાની ઘણી વાતો સાચી બને છે તો કેટલીક સાચી નથી બનતી. આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના જુવે છે.

જુઓ તમે જે સપનામાં જુઓ છો તેનો સાચો મતલબ...

સપનામાં હાથી દેખાઈ

સપનામાં હાથી દેખાઈ

સપનામાં હાથી દેખાઈ તો સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

સપનામાં છોકરીને ઘરમાં જમતા જોવી

સપનામાં છોકરીને ઘરમાં જમતા જોવી

સપનામાં છોકરીને ઘરમાં જમતા જોવીએ લક્ષ્મી માતાની કૃપાના સંકેત છે.

સપનામાં બિલાડી

સપનામાં બિલાડી

મુસીબતનો સંકેત.

સપનામાં વીટી જોવી

સપનામાં વીટી જોવી

કોઈ સુંદર સ્ત્રી મળવાના સંકેત છે.

પોતાની જાતને આકાશમાં ઉડતા જોવું

પોતાની જાતને આકાશમાં ઉડતા જોવું

પ્રગતિ અને લાંબી યાત્રાનો સંકેત.

સપનામાં આકાશમાંથી પડવું

સપનામાં આકાશમાંથી પડવું

સંકટમાં પડવાનો સંકેત છે.

સપનામાં કેરી ખાવી

સપનામાં કેરી ખાવી

ધનની પ્રાપ્તિનો સંકેત છે.

સપનામાં ઊંટને જોવું

સપનામાં ઊંટને જોવું

ધનની પ્રાપ્તિનો સંકેત છે.

સપનામાં સૂર્યને જોવું

સપનામાં સૂર્યને જોવું

સપનામાં સૂર્ય દેખાઈ તો કોઈ ખાસ વ્યક્તિને મળવાના સંકેત છે.

સપનામાં ઘોડા પર ચડવું

સપનામાં ઘોડા પર ચડવું

જલ્દીથી લગ્ન થવાના સંકેત.

સપનામાં વરસાદને જોવું

સપનામાં વરસાદને જોવું

ઘરમાં અનાજની ઉણપ ના સંકેત છે.

સપનામાં વાંસળી વગાડવી

સપનામાં વાંસળી વગાડવી

પરેશાનીમાં પડવું.

સપનામાં પોતાની જાતને બિમાર જોવી

સપનામાં પોતાની જાતને બિમાર જોવી

જીવનમાં સંકટ ના સંકેત છે.

સપનામાં બદામ ખાવી

સપનામાં બદામ ખાવી

ધનની વૃદ્ધિનો સંકેત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X