For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"હેલ્થ અને વેલ્થ" માટે રસોડામાં અપનાવો આ ફેંગશુઇ ટીપ્સ

|
Google Oneindia Gujarati News

ફેંગશુઇમાં એક જૂની કહેવત છે, કે સ્વાસ્થ્ય જ ધન છે. સારૂં સ્વાસ્થ્ય સારા ભોજનથી પ્રાપ્ત થાય છે. અને સારા ભોજન માટે યોગ્ય કિચન એટલે કે રસોઇઘર હોવુ ખુબ જ જરૂરી છે. કોઇ પણ ઘર ત્યારે સારૂં માનવામાં આવે છે, જ્યારે તેમા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય. ફેંગશુઇના નિયમો અનુસાર ઘરને વ્યવસ્થિત રાખવાથી એવુ સંભવ થાય છે. અને એટલે જ રસોઇ ઘરને પણ ફેંગશુઇના નિયમો અનુસાર જ સજાવવુ જોઇએ.

આવો જાણીએ રસોડા માટે કેટલીક ફેંગશુઇ ટીપ્સ
1). ફેંગશુઇનો સૌથી મોટો નિયમ છે, ઘરના દરેક ભાગને અવ્યવસ્થાથી દૂર રાખો. આ વાત તમારા રસોડા પર પણ લાગુ પડે છે. જેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે.
2). બીજા નિયમ અનુસાર રસોડામાં પ્રકાશ અને તાજી હવા પૂરતા પ્રમાણમાં આવે તેની વ્યવસ્થા રાખો. અંધારામાં બનેલી રસોઇ કે જ્યાં પ્રકાશ અને તાજી હવાની અવરજવર ના હોય તો ત્યાં જમવાનું બનાવનાર અને જમનાર બંને પર નકારાત્મક ઉર્જાનો શિકાર થાય છે.
આગળની ટીપ્સ માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

રસોડામાં પીળો રંગ

રસોડામાં પીળો રંગ

ફેંગશુઇ અનુસાર રસોડામાં પીળો રંગ સારો માનવામાં આવે છે. જો તમે ઇચ્છો તો પીળા રંગમાં કોઇ અન્ય સોફ્ટ કલરનો ઉપયોગ કરી શકો છો.

રસોડામાં ગેઝેટ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરો

રસોડામાં ગેઝેટ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરો

રસોડામાં ગેઝેટ્સનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. રસોડામાં જીવંતતા લાગવી જોઇએ.

નકામા ડબ્બા ના રાખો

નકામા ડબ્બા ના રાખો

રસોડામાં ક્યારેય વાસ મારતી વસ્તુઓ કે નકામા ડબ્બા ના રાખશો.

કચરાપેટીને રોજ ખાલી કરો

કચરાપેટીને રોજ ખાલી કરો

કચરાપેટીને રોજ ખાલી કરો અને સાફ કરીને રાખો.

ફ્રિઝને વ્યવસ્થિત રાખો

ફ્રિઝને વ્યવસ્થિત રાખો

પોતાના ફ્રીઝને વ્યવસ્થિત રાખો. વાસી વસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળો. ફ્રીઝને કચરાપેટી ના બનાવો.

English summary
The kitchen symbolizes health energy and making corrections in this zone of the house is believed to improve one`s financial prospects too. so here is Feng Shui tips.
Read in Hindi:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X