ભાગ-5 : સપનામાં આપે જે જોયું, તેનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે

Posted By:
Subscribe to Oneindia News

[જ્યોતિષાચાર્ય અનુજ કે. શુક્લ] સ્વપ્નોની વ્યાખ્યા વાંચતા પહેલા તમે આંખો બંધ કરો અને યાદ કરો કે તમે આજે રાત્રે સ્વપ્નમાં શું જોયું. ત્યાર બાદ અમારી આ કોલમના તમામ ભાગને ધ્યાનથી વાંચો, નિશ્ચિત રીતે તમને ક્યાંક ને ક્યાંક જ્યોતિષની આ વિદ્યા પર વિશ્વાસ જરૂર થશે.

જે પ્રકારે સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગોના હિસાબથી કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વને જણાવે છે, તેવી જ રીતે આ વિદ્યામાં સ્વપ્નોની વ્યાખ્યા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સ્વપ્નમાં જો કોઇ ખરાબ વસ્તુઓ જોઇએ છીએ, જેમકે લાશ, કચરો, ભૂંડ, કહીએ છીએ કે આજે ઘણું જ ખરાબ સ્વપ્ન જોયું, જાણે શું થવાવું છે, પરંતુ જરૂરી નથી કે ખરાબ વસ્તુઓ જોવાથી ખરાબ જ થાય.

ઉદાહરણ તરીકે જો તમે સાંપને જુઓ છો, ધન આવવાની સંભાવના રહે છે, અને જો તમે સાંપને મરતા જુઓ છો તો શત્રુઓનો નાશ થાય છે. આ શ્રેણી ઘણી લાંબી છે, વાંચવા માટે એક-એક સ્લાઇડ ફેરવતા રહો.

આ પણ વાંચો  ભાગ-4

દારૂ પીવો

દારૂ પીવો

એટલે આપની મૃત્યુનું કારણ દારૂ હશે.

 કૃષિ

કૃષિ

જો આપ આપના સપનામાં ખેતી થતા જુઓ છો તો આપને ટૂંક સમયમાં સંતાન પ્રાપ્તિ થવાની છે.

જબરદસ્તી વસ્ત્રો ઉતારવા

જબરદસ્તી વસ્ત્રો ઉતારવા

જો સપનામાં આપના કોઇ જબરદસ્તી કપડા ઉતારી રહ્યું છે તો આપે અપમાનનો સામનો કરવો પડી શકે છે.

ભૂકંપ

ભૂકંપ

સપનામાં ભૂકંપ એટલે કે આપના સંતાનને કોઇ પણ રીતે તકલીફ થઇ શકે છે.

કચરાના ઢગલા પર બેસેલો વ્યક્તિ

કચરાના ઢગલા પર બેસેલો વ્યક્તિ

જો આપ કોઇ પોદરાની વચ્ચે અથવા કચરાના ઢગલા પર પોતાને બેસેલા જુઓ છો તો આપ કોઇ સંકટમાં ફસવાના છો.

સીડી ચડવી

સીડી ચડવી

જો આપ સ્વપ્નમાં પોતાને સીડી ચડતા જોશો તો આપના ઘરમાં સુખ અને સમૃધ્ધી આવવાની સંભાવના છે.

આપ ઊંચા સ્થાન પર બેઠા હોવ

આપ ઊંચા સ્થાન પર બેઠા હોવ

જો આપ પોતાને કોઇ દિવાલ પર અથવા ઊંચા સ્થાન પર બેસેલા દેખો તો આપને સુખ અથવા સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે.

સીડી ઉતરવી

સીડી ઉતરવી

જો આપ સપનામાં સીડી ઉતરો છો તો સાવધાન થઇ જાવ, ધનહાનિ અથવા વ્યવસાયમાં પતન થવાની સંભાવના છે.

સાપને મારવું

સાપને મારવું

જો આપ સપનામાં સાપને કચડતા અથવા મારત જુઓ તો તમે તમારા શત્રુઓનો નાશ કરશો.

લાકડી

લાકડી

સ્વપ્નમાં લાકડી જોવાનો અર્થ એ થાય છે કે આપની માન પ્રતિષ્ઠામાં વધારો થશે.

ચારે તરફ સાપ

ચારે તરફ સાપ

જો આપને આપના સપનામાં ચારે બાજું સાપથી ઘેરાયેલા જુઓ તો સમજવું કે આપને કોઇ બિમારી હોઇ શકે છે.

સુરાહી

સુરાહી

જો આપ સપનામાં સુરાહી જુઓ છો તો તેનો સીધો અર્થ એ થાય છે કે આપ ક્યારેય પણ ખરાબ સંગતમાં પડી શકો છો.

એક સાપ જે આપની બાજુ આવે

એક સાપ જે આપની બાજુ આવે

જો આપ એક સાપ જુઓ છો, અને તે આપની તરફ આવી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે આપની શારીરિક ઇચ્છાઓ વધી રહી છે.

ઘરમાં વરસાદ

ઘરમાં વરસાદ

ઘરમાં વરસાદ થતા સપનું જોતા આપના ગરમાં રોજ-રોજનો કંકાસ વધી શકે છે અને કોઇને રોગ લાગુ પડવાની આશંકા હશે.

સાપનું ડંખવું

સાપનું ડંખવું

સપનામાં સાપનું કરડવાનો અર્થ આપને ધનની પ્રાપ્તિ થશે.

નગરમાં ભારે વર્ષા

નગરમાં ભારે વર્ષા

આખા શહેરમાં ભારે વરસાદ થતા સપનામાં દેખતા આપના ઘરમાં ખુશિયો અને ધન આવવાની સંભાવના રહે છે.

આગ અથવા સળગતો કોલસો

આગ અથવા સળગતો કોલસો

જો આપ પોતાને સળગતી અગ્નિ અથવા કોલસા પર જુઓ છો તો આપને દુશ્મનો દ્વારા હાનિ પહોંચી શકે છે.

 બગીચો

બગીચો

હરિયાળીથી ભરેલે બગીચો જોવાથી ધન લાભ થાય છે.

નીચે પડતા દેખાવું

નીચે પડતા દેખાવું

જો આપ પોતાની જાતને ઉપરથી પડતા જુઓ તો તેનો અર્થ છે કે આપની અવગતિ થઇ શકે છે.

મૃતદેહ

મૃતદેહ

સપનામાં મૃતદેહ દેખાતા ધનની પ્રાપ્તિ થાય છે.

ગંદુ પાણી

ગંદુ પાણી

જો આપ સપનામાં ગંદુ પાણી અથવા સલાડ ખાઇ રહ્યા છો તો આપ બિમાર પડી શકો છો.

દરિયો

દરિયો

સમુદ્ર જોતા ધન લાભ અને યથની પ્રાપ્તિ થાય છે. નોકરી ધરાવતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.

જાનવર પકડવું

જાનવર પકડવું

જો આપ કોઇ બળદ અથવા બળદ જેવા કોઇ અન્ય પશુને પકડતા પોતાને જુઓ છો તો આપ નિરાશ થયેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

હાથમાં દોરો

હાથમાં દોરો

સપનામાં આપે જોયુ કે આપને હાથમાં દોરો બંધાયેલો છે તો આપ પર કોઇ સંકટ આવી શકે છે.

 હાથમાં તલવાર

હાથમાં તલવાર

જો આપના હાથમાં તલવાર અથવા કોઇ અન્ય શસ્ત્ર દેખા તો તેનો અર્થ છે આપનો કોઇની સાથે ઝગડો થઇ શકે છે.

English summary
This is the process of assigning meaning to dreams. According to Astrology, dream always indicates the ups and downs in your life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.