23 માર્ચથી ગુરુ થશે ઉદય, શુભ પ્રભાવમાં આવશે રાશિઓ, મળશે સુખ-સમ્માન

બૃહસ્પતિના ઉદય થવાથી બધી રાશિઓના જાતકો શુભ પ્રભાવમાં આવી જશે અને તેને સુખ-સમ્માન મળશે.

નવી દિલ્લીઃ બૃહસ્પતિ 23 માર્ચે પૂર્વ દિશામાં સવારે 6.41 વાગે ઉધય થઈ રહ્યા છે. બૃહસ્પતિ 23 ફેબ્રુઆરીએ પશ્ચિમ દિશામાં અસ્ત થયા હતા. બૃહસ્પતિના અસ્તકાળમાં લગ્ન, સગાઈષ મુંડન, ગૃહપ્રવેશ સહિત અનેક કાર્યો પર પ્રતિબંધ લાગી જાય છે. પરંતુ હજુ બૃહસ્પતિના ઉદય થયા બાદ પણ શુભ કાર્ય પ્રારંભ નહિ થઈ શકે કારણકે મીન અધિક માસ ચાલી રહ્યો છે. હા, એટલુ જરુર છે કે બૃહસ્પતિના ઉદય થવાથી બધી રાશિઓના જાતકો શુભ પ્રભાવમાં આવી જશે અને તેને સુખ-સમ્માન મળશે.

astrology

બૃહસ્પતિ જ્ઞાનના અધિપતિ ગ્રહ છે માટે મનુષ્યોના વિવેક, બુદ્ધિ, જ્ઞાનમાં વધારો થશે અને તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ થઈ શકશે. બૃહસ્પતિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવો, જાણીએ બૃહસ્પતિના ઉદય થવાથી વિવિધ રાશિઓ પર શું પ્રભાવ પડવાનો છે -

મેષઃ આવકના સાધનો અને સુખ-સમ્માનમાં વધારો થશે. ખર્ચમાં ઘટશે અને પરિવારનો સહયોગ મળવા લાગશે.
વૃષભઃ આજીવિકાના સાધન મળશે. કાર્યોમાં પ્રગતિ થશે. પિતાનો પૂર્ણ સહયોગ મળશે. કાર્ય સરળતાથી થશે.
મિથુનઃ ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્યોને ગતિ મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. સમ્માન થશે.
કર્કઃ અષ્ટમ ભાવમાં બૃહસ્પતિનો ઉધય થવો સંકટથી રક્ષા કરશે. વિવેકમાં વૃદ્ધિ થવાથી યોગ્ય નિર્ણય કરી શકશો.
સિંહઃ જીવનસાથી સાથે સારો તાલમેલ બનશે. સાથ મળશે. પ્રેમ વધશે. સંયુક્ત સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
કન્યાઃ રોગ અને શત્રઓમાં કમી આવશે. આર્થિક સંકટ દૂર થશે. સુખ અને સમ્માન મળશે. સાહસમાં વૃદ્ધિ થશે.
તુલાઃ શિક્ષણના ક્ષેત્રમાં ઉપલબ્ધિ મળશે. સંતાન સુખ મળશે. સંકટ દૂર થશે. મિત્રો સાથે પ્રેમ વધશે. ધન આવશે.
વૃશ્ચિકઃ ભૌતિક સુખોમાં વધારો થશે. કાર્યો ગતિ પકડશે. આર્થિક સંકટ દૂર થશે. સંતાન પ્રત્યે નિશ્ચિંતતા મળશે.
ધનઃ તકોનો ભરપૂર લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. ભૌતિક સુખો પર ખર્ચ કરશો. સાહસ-પરાક્રમ થશે.
મકરઃ વાણીનો લાભ મળશે. લોકો સાથે સંબંધ મધુર બનશે. ભાગ્યનો સાથ મળશે. સમ્માનમાં વૃદ્ધિ થશે.
કુંભઃ શારીરિક રોગ દૂર થશે. નિર્ણય ક્ષમતા વધશે. માતા-પિતાના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. આત્મવિશ્વાસ વધશે.
મીનઃ ખર્ચ ઘટશે. સુખ મળશે. સવર્ત્ર વિજય થશે. આર્થિક કમી અનુભવ નહિ થાય. બળમાં વૃદ્ધિ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X