રાશિ મુજબના ગીફ્ટ કરો પત્ની કે પ્રેમિકાને આ વસ્તુઓ!

છોકરીઓને શું ગીફ્ટ આપવી તે વિચારી વિચારીને કેટલાક છોકરાઓને પસીના છૂટી જતા હોય છે. કારણ કે તેમની મનગમતી વસ્તુ લઇ પણ જાવ તો બની શકે કે તેને ના ગમે અને પાછું આખો દિવસ તેને મનાવવામાં જાય અને બીજી ગીફ્ટ માટે પૈસા નીકાળવા પડે તે વધારાનું.

ત્યારે તમારી આ મુશ્કેલીને ઉકેલ લઇને આજે અમે આવ્યા છે. આજે જ્યોતિષ દ્વારા અમે તમને જણાવીશું કે કેવી ગીફ્ટ જેતે રાશિની યુવતીને વધુ ગમે છે. આજે અમે તમને જણાવીશું કે કંઇ રાશિની મહિલાને કેવા રંગો વધુ પસંદ છે. જેના આધારે તમે તને તેના ગમતા રંગોની વસ્તુઓ ખરીદીને આપી શકો છો અને તેમના અને તમારા બન્નેના ચહેરા પર સ્માઇલ લાવી શકો છો.

તો જાણો રાશિ મુજબ મહિલાઓને કેવા રંગની વસ્તુઓ વધુ પ્રિય છે.

સંબંધ

સંબંધ

મેષ રાશિની મહિલાઓને ડાર્ક રંગો ગમે છે જેમ કે ડાર્ક રેડ, મરુન, ડાર્ક પિંક, બ્રાઉન, પર્પલ.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિની મહિલાઓને સદાબહાર રંગો ગમે છે. જેમ કે પિંક, લાલ, બ્લુ, લાઇટ પિંક.

મિથુન

મિથુન

આ રાશિની મહિલાઓને ગ્રીન, સફેદ અને ટર્કોઇશ રંગો વધુ પસંદ હોય છે.

કર્ક

કર્ક

આ રાશિની યુવતીઓને યુનિક રંગો ખાસ ગમે છે. જેમ કે ગ્રે શેડ્સ, લાલ કે ક્રીમ રંગ.

સિંહ

સિંહ

આ રાશિની છોકરીઓને બ્રાન્ડેડ વસ્તુઓનો ખૂબ જ શોખ હોય છે. તો રંગ કોઇ પણ હોય પણ બ્રાન્ડ સારી હોવી જોઇએ.

કન્યા

કન્યા

એવરગ્રીન કલર્સ આ રાશિની છોકરીઓની પહેલી પસંદ છે. માટે જ પિંક, રેડ, ગ્રીન, વ્હાઇટ અને ફિરોજી રંગ આ રાશિની છોકરીઓને ગમે છે.

તુલા

તુલા

આ રાશિના લોકોને લાઇટ રંગો ગમે છે જેમ કે લાઇટ પિંક, લાઇટ રેડ, લાઇટ યેલા.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિની યુવતીઓને બધાની અલગ રહેવું ગમે છે. તેમને રેડ, બ્રાઇટ પિંક, મરુન, કોપર કલર અને બ્રાઇટ રંગો વધુ પસંદ હોય છે.

ધનુર

ધનુર

મોંધા પ્રોડક્ટ આ રાશિની યુવતીને ખૂબ જ ગમે છે. તો આ રાશિની યુવતીઓને આવી બ્રાન્ડેડ અને મોંધી વસ્તુઓ જ ગીફ્ટ કરજો. કારણ કે જેવું તેવું તેમને નહીં હાલે!

મકર

મકર

મકર રાશિની યુવતીઓને ડાર્ક રંગો પસંદ હોય છે જેમ કે રેડ, મરુન, ડાર્ક પિંક, બ્રાઉન, ગ્રીન, પર્પલ.

કુંભ

કુંભ

આ રાશિની યુવતીઓ પરંપરાવાદી હોય છે. તેમને ટ્રેડિશનલ ગીફ્ટ વધુ ગમે છે. વળી રેડ અને પિંક રંગો પણ તેમને ખાસ ગમે છે.

મીન

મીન

આ રાશિની યુવતીઓને ટ્રેન્ડી વસ્તુઓ વધુ ગમે છે. હાલ જે ફેશનમાં હોય ટ્રેન્ડમાં હોય તેવી જ વસ્તુઓ આ રાશિની યુવતીઓને ગીફ્ટમાં આપવી જોઇએ. વધુમાં તેમને પીળો, ગોલ્ડન અને ઓરેન્જ જેવા બ્રાઇટ રંગો વધુ પસંદ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X