For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?

|
Google Oneindia Gujarati News

શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે લોકો શનિવારે વિભિન્ન ઉપાયો અને ટોટકાઓ કરતા હોય છે જેનાથી શનિદેવ ખુશ થઇને તેમની પર પોતાની અનુકમ્પા વરસાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જેનાથી આખી દુનિયા ભયભીત થાય છે તેઓ પણ કોયનાથી બીવે છે. ઋષિ પિપ્લાદ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.

ઋષિ પિપ્લાદના ભક્તોથી શનિદેવ હંમેશા છેટા રહે છે કારણ કે પિપ્લાદ ઋષિને જ્યારે જ્ઞાન થયું કે શનિ દેવના કારણે તેમને બાણપણમાં જ પોતાના માતા-પિતાને ગૂમાવવા પડ્યા હતા, તો તેમને ક્રોધ આવ્યો અને તેઓ તપસ્યા કરવા માટે બેસી ગયા.

પોતાના તપના જોરે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી બ્રહ્મદંડ વરદાનના રૂપમાં મેળવ્યું અને શનિદેવની શોધમાં નીકળી પડ્યા. જ્યારે શનિદેવ તેમને મળ્યા તો તેઓ પીપળાના ઝાડની નીચે બેસીને વિશ્રામ કરી રહ્યા રહ્યા હતા. શનિદેવને જોતા જ પિપ્લાદ ઋષિએ તેમની પર બ્રહ્મદંડથી પ્રહાર કરી દીધો.

જેનાથી શનિ દેવના બંને પગ તૂટી ગયા. શનિદેવ અસહ્ય પીડાથી કણસવા લાગ્યા અને ભગવાન શિવનું આહ્વાન કરવા લાગ્યા. ભગવાન શિવે સાક્ષાત પ્રગટ થઇને પિપ્લાદજીનો ક્રોધ શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. એ જ દિવસથી શનિ પિપ્લાદજીથી ભયભીત થવા લાગ્યા.

આ એજ ઋષિ છે જેમણે શનિદેવની ચાલને મંદ કરી દીધી હતી. પિપ્લાદજીનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો હતો, અને પીપળાના પાનને ખાઇને તેઓ તપ કરતા હતા, શનિનો અશૂભ પ્રભાવ દૂર કરનાર માટે પીપળની પૂજા કરવાનું માનવામાં આવે છે.

English summary
Know, why Shanidev afraid from a Rishimuni?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X