Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vivah Muhurat 2020: આ છે વર્ષ 2020ના શુભ-વિવાહ મુહૂર્ત

Vivah Muhurat 2020: આ છે વર્ષ 2020ના શુભ-વિવાહ મુહૂર્ત

લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વની ઘડી છે. તેના માટે ભાવિ પતિ-પત્નીની કુંડળી મેળવ્યા બાદ શુભ મુહૂર્ત જોઈને વિવાહ કરવાનો ઉલ્લેખ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં થયો છે. મુશ્કેલીઓ તમામ લોકોના જીવનમાં આવે છે, પરંતુ કહેવાય છે કે જો શુભ મુહૂર્ત જોઈને કામ કરવામાં આવે તો મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. ખાસ કરીને વિવાહ જેવા પ્રસંગ શુભ મુહૂર્ત જોઈને કરવા જરૂરી છે. વર્ષ 2020માં કમૂરતા પૂરા થયા બાદ 18 જાન્યુઆરીએ લગ્નનું પહેલું શુભ મુહૂર્ત છે અને વર્ષનું અંતિમ વિવાહ મુહૂર્ત 11 ડિસેમ્બરે છે. વર્ષ 2020માં વિવાહના લગભગ 37 શુદ્ધ મુહૂર્ત છે.

જાન્યુઆરી

જાન્યુઆરી

  • 18, શનિવાર, મહા કૃષ્ણ 8, સ્વાતિ
  • 19, રવિવાર, મહા કૃષ્ણ 10, અનુરાધા
  • 20 સોમવાર, મહા કૃષ્ણ 11, અનુરાધા
  • 29, બુધવાર, મહા શુક્લ 4, ઉત્તરાભાદ્રપદ
  • 30, ગુરુવાર, માઘ શુક્લ 5, ઉત્તરા ભાદ્રપદ
  • 31, શુક્રવાર, મહા શુક્લ 6, રેવતી
  • ફેબ્રુઆરી
  • 3, સોમવાહ, મહા શુક્લ 9, રોહિણી,
  • 4, મંગળવાર, મહા શુક્લ 10, રોહિણી
  • 9, રવિવાર, મહા શુક્લ પૂનમ, મઘા
  • 10, સોમવાર, ફાગણ કૃષ્ણ 1, મઘા
  • 11, મંઘળવાર, ફાગણ કૃષ્ણ 2, ઉત્તરા ફાલ્ગુની
  • 12, બુધવાર, ફાગણ કૃષ્ણ 4, ઉત્તરા ફાલ્ગુની
  • 16, રવિવાર, ફાગણ કૃષ્ણ 8, અનુરાધા
  • 17, સોમવાર, ફાગણ કૃષ્ણ 9, અનુરાધા
  • 25, મંગળવાર, ફાગણ શુક્લ 3, ઉ.ભા.
  • 26, બુધવાર, ફાગણ શુક્લ 4, ઉ. ભા.
  • 27 ગુરુવાર, ફાગણ શુક્લ 4, રેવતી
માર્ચ

માર્ચ

  • 2, સોમવાર, ફાગણ શુક્લ 7, રોહિણી
  • 7 શનિવાર, ફાગણ શુક્લ 13, મઘા
  • 8, રવિવાર, ફાગણ શુક્લ 14, મઘા
  • 10, મંગળવાર, ચૈત્ર કૃષ્ણ 1, હસ્ત
  • 11, બુધવાર, ચૈત્ર કૃષ્ણ 2, હસ્ત
  • 30 મેથી 9 જૂન સુધી શુક્ર અસ્ત
  • 26, રવિવાર, વૈશાખ શુક્લ 3, મૃગશિરા

મે

  • 1, શુક્રવાર, વૈશાખ શુક્લ 8, મઘા
  • 5, મંગળવાર, વૈશાખ શુક્લ 13, હસ્ત
  • 6, બુધવાર, વૈશાખ શુક્લ 14, સ્વાતિ
  • 18, સોમવાર, જ્યેષ્ઠ કૃષ્ણ 11, ઉ.ભા.
  • 19, મંગળવાર, જ્યેષ્ઠ કૃષ્ણ 12, રેવતી
30 મેથી 9 જૂન સુધી શુક્ર અસ્ત રહેવાથી વિવાહ મુહૂર્ત નથી

30 મેથી 9 જૂન સુધી શુક્ર અસ્ત રહેવાથી વિવાહ મુહૂર્ત નથી

જૂન

  • 13, શનિવાર, અષાઢ કૃષ્ણ 8, ઉ.ભા.
  • 15, સોમવાર, અષાઢ કૃષ્ણ 10, રેવતી
  • 27 શનિવાર, અષાઢ શુક્લ 7, ઉ. ફા.
  • 30, મંગળવાર, અષાઢ શુક્લ 10, સ્વાતિ

નવેમ્બર

  • 35, બુધવાર, કારતક શુક્લ 11, ઉ. ભા.
  • 30, સોમવાર, કારતક પૂનમ, રોહિણી

ડિસેમ્બર

  • 1, મંગળવાર, માગસર કૃષ્ણ 1, રોહિણી
  • 9, બુધવાર, માગસર કૃષ્ણ 9, હસ્ત
  • 11, શુક્રવાર, માગસર કૃષ્ણ 11, સ્વાતિ

15 ડિસેમ્બરથી કમૂરતા શરુ થવાથી એક મહિના સુધી વિવાહ મુહૂર્ત નથઈ. તેના બાદ 17 જાન્યુઆરી 2021થી શુક્ર અસ્થ થવાને કારણએ પણ લગ્ન નહીં થઈ શકે

30 જાન્યુઆરી ગુરુવાર, મહા શુક્લ 5, ઉત્તરા ભાદ્રપદ, અભિજીતમાં

  • 31 જાન્યુઆરી શુક્રવાર, મહા શુક્લ 6, રેવતી
  • 5 ફેબ્રુઆરી બુધવાર, મહા શુક્લ 11, મૃગશિરા
  • 14 ફેબ્રુઆરી શુક્રવાર, ફાગણ કૃષ્ણ 6, ચિત્રા
  • 26 ફેબ્રુઆરી, બુધવાર, ફાગણ શુક્લ 3, ઉત્તરાભાદ્રપદ
  • 20 એપ્રિલ સોમવાર, વૈશાખ કૃષ્ણ 13, ઉત્તરાભાદ્રપદ
  • 27 એપ્રિલ સોમવાર, વૈશાખ શુક્લ 4, મૃગશિરા
  • 4 મે સોમવાર, વૈશાખ શુક્લ 11, ઉત્તરા ફાલ્ગુની
  • 8 મે શુક્રવાર, જેઠ કૃષ્ણ 1, અનુરાધા
  • 18 મે શુક્રવાર, જેઠ કૃષ્ણ 11, ઉત્તરાભાદ્રપદ
  • 25 નવેમ્બર બુધવાર, કારતક શુક્લ 11, ઉત્તરાભાદ્રપદ-રેવતી
  • 30 નવેમ્બર સોમવાર, કારતક પૂનમ-પ્રતિપદા, રોહિણી
  • 10 ડિસેમ્બર ગુરુવાર, માગસર કૃષ્ણ 10-11, ચિત્રા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X