શરીરના અલગ-અલગ અંગો ફડકવાનો શું અર્થ થાય? જાણો અહીં

આપણા શરીરમાં ક્યારેક કોઈ અંગ ફડકવાનો અહેસાસ આપણને થતો હોય છે. આવો જાણીએ કયુ અંગ ફડકવાનો શું અર્થ થાય છે.

આપણા શરીરમાં ક્યારેક કોઈ અંગ ફડકવાનો અહેસાસ આપણને થતો હોય છે. અંગનો અંદરનો ભાગ ઉછળતો હોય એવુ આપણને લાગતુ હોય છે. જેને અંગ ફડકવુ કહેવામાં આવે છે. પુરુષનુ જમણુ અંગ અને સ્ત્રીઓનુ ડાબુ અંગ ફડકવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આની વિરુદ્ધ અંગ ફડકે તો તેનો અશુભ પ્રભાવ પડે છે. આવો જાણીએ કયુ અંગ ફડકવાનો શું અર્થ થાય છે.

woman

માથુ ફડકવાથી ભૂમિ લાભ થાય છે. લલાટથી સ્થાન લાભ, સ્કંધથી ભોગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ભૂર મધ્યથી સુખ પ્રાપ્તિ, ભ્રમરથી વિવિધ પ્રકારના સુખ, કપાળથી શુભ પ્રાપ્તિ, નેત્રથી ધનની પ્રાપ્તિ થાય છે. આંખના ખૂણાથી લક્ષ્મી લાભ, નેત્ર સમિપથી પ્રિય સંગમ, હસ્તથી દ્રવ્ય લાભ, પગના ઉપરના ભાગ ફડકવાથી સ્થાન લાભ, વક્ષ સ્થળથી વિજય, હ્રદયથી ઈષ્ટ સિદ્ધિ, કટિથી પ્રમાદ, કટિપાર્શ્વથી પ્રીતિ, નાભિથી સ્ત્રીનાશ, ભગથી પતિ પ્રાપ્તિ, ઉદર ફડકવાથી કોષ લાભ થાય છે.

લિંગ ફડકે તો સ્ત્રી લાભ થાય છે. ગુદાથી વાહન લાભ, પાદતલથી નૃપત્વવૃદ્ધિ હોઠથી પ્રિય વસ્તુ, કંઠથી ઐશ્વર્ય લાભ, પૃષ્ઠથી પરાજય, મુખથી મિત્ર પ્રાપ્તિ, ભૂજથી મધુર ભોજપ, ભૂજ મધ્યથી ધનાગમન થાય છે. અભ્યુદય, ઉરુથી વસ્ત્ર લાભ, જાનુથી શત્રુવૃદ્ધિ, જાંઘથી સ્વામી પ્રીતિ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X