For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં આજે દેખાશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, અહીં જાણો સમય

|
Google Oneindia Gujarati News

Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થઈ રહ્યુ છે. જો કે, ભારતના લોકો આ અંગે થોડી મૂંઝવણમાં છે કારણ કે જ્યોતિષીઓ કહી રહ્યા છે કે આ ગ્રહણ ભારતમાં અસરકારક નથી અને તે દેખાશે નહીં. તેથી તેનો સુતક સમયગાળો માન્ય ગણાશે નહિ. ધાર્મિક વિધિઓ પર પણ તેની અસર નહિ થાય.

પરંતુ TimeandDate.comના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ ભારતના અમુક ભાગોમાં દેખાશે. તેઓ તેમની યુટ્યુબ ચેનલ પર તેનુ જીવંત પ્રસારણ પણ કરશે. આજનું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે, જે ખૂબ જ દુર્લભ હોય છે.

Chandra Grahan

આ ગ્રહણમાં ચંદ્ર પેનમ્બ્રાની અંદર છે, જેના કારણે તે ખૂબ જ મધ્યમ સૂર્યપ્રકાશ મેળવે છે. TimeandDate.com એ એમ પણ કહ્યું છે કે જો હવામાન ચોખ્ખું રહેશે તો ભારતના કેટલાક શહેરોમાં તે સરળતાથી જોઈ શકાશે.

Chandra Grahan 2023: આજે ચંદ્ર ગ્રહણ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોશો લાઈવ પ્રસારણChandra Grahan 2023: આજે ચંદ્ર ગ્રહણ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોશો લાઈવ પ્રસારણ

નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, વારાણસી, મથુરા, પુણે, સુરત, કાનપુર, વિશાખાપટ્ટનમ, પટના, ઉટી, ચંદીગઢ, ઉજ્જૈન, વારાણસી, મથુરા, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા.

ભારતના આ શહેરોમાં આ સમયે ચંદ્ર ગ્રહણ દેખાશે (Timeanddate.com)

  • નવી દિલ્હી: રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • મુંબઈઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ગુરુગ્રામઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • હૈદરાબાદઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • બેંગલુરુઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ચેન્નઈઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • કોલકત્તાઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ભોપાલઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ચંદીગઢઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • પટનાઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • અમદાવાદઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • વિશાખાપટ્ટનમઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ગુવાહાટીઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • રાંચીઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ઈમ્ફાલઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
  • ઈટાનગરઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)

Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો સમય, સ્થળ, સૂતક કાળ, પ્રભાવ...Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો સમય, સ્થળ, સૂતક કાળ, પ્રભાવ...

આ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરના લોકો જોઈ શકશે.

English summary
Lunar eclipse 2023 will be seen in these cities of India Today. Know City-Wise Timings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X