Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mangal Gochar 2023 : મંગળ માર્ગીને કારણે 15 જાન્યુઆરીથી બદલાશે આ 5 રાશિની કિસ્મત, મળશે ધન-સંપત્તિ

મંગળ માત્ર વૃષભ રાશિમાં જ પ્રત્યક્ષ થવાનો છે. આ કારણે વૃષભ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે. આ લોકોને હવે તેમની મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. લાંબા પ્રવાસ પર જઈ શકો છો.

Mangal Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાલ મંગળ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી ચાલમાં છે. 13 જાન્યુઆરી, 2023થી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. સાહસ-પરાક્રમ, જમીનના કારક મંગળ ગ્રહની સીધી ચાલની અસર 12 રાશિના જાતકોને મોટા લાભ આપે છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી કરશે.

માર્ગી મંગલ આ લોકોને ભારે લાભ આપશે

વૃષભ રાશિ પર મંગળ માર્ગીની અસર :

વૃષભ રાશિ પર મંગળ માર્ગીની અસર :

મંગળ માત્ર વૃષભ રાશિમાં જ પ્રત્યક્ષ થવાનો છે. આ કારણે વૃષભ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે. આ લોકોને હવે તેમની મહેનતનુંફળ મળવાનું શરૂ થશે.

પરિવારનો સહયોગ મળશે

પરિવારનો સહયોગ મળશે

કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. લાંબા પ્રવાસ પર જઈ શકો છો. જો તમે બિઝનેસમાં કંઈક નવું કરવા માંગો છો, તો તેના માટે આ યોગ્ય સમય છે. આ સમય દરમિયાન પરિવારનો સહયોગ મળશે.

સિંહ રાશિ પર મંગળ માર્ગીની અસર :

સિંહ રાશિ પર મંગળ માર્ગીની અસર :

માર્ગી મંગળ સિંહ રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે. આ સમય દરમિયાન નવા ટેન્ડર માટે અરજીકરો, તમને સફળતા મળશે.

પ્રમોશન મળવાની પણ શક્યતા છે

પ્રમોશન મળવાની પણ શક્યતા છે

તમે તમારી મહેનત અને ઈમાનદારીથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. નોકરીમાં તમને સારું પરિણામ મળશે, આ સાથે પ્રમોશન મળવાની પણ શક્યતા છે.

વૃશ્ચિક રાશિ પર મંગળ માર્ગીની અસર :

વૃશ્ચિક રાશિ પર મંગળ માર્ગીની અસર :

મંગળની સીધી ચાલથી વૃશ્ચિક રાશિના લોકોનું ધાર્મિક કાર્ય તરફ વલણ વધશે. જે લોકો નોકરીમાં બદલાવ કરવા માગે છે, તેમના માટે આસમય સારો છે.

તમારા કરિયરમાં પ્રગતિ થઈ શકે છે

તમારા કરિયરમાં પ્રગતિ થઈ શકે છે

આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સમય દરમિયાન રોકાણ કરી શકશે. આ સાથે તમારા કરિયરમાં પ્રગતિ થઈ શકે છે.

ધન રાશિ પર મંગળ માર્ગીની અસર :

ધન રાશિ પર મંગળ માર્ગીની અસર :

મંગળનું ગોચર ધન રાશિના લોકોને રોકાણમાં લાભ આપશે. આ સાથે તમારા કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. આ સાથે નવી નોકરીની શોધપૂરી થશે.

તમારા જીવનસાથીને સમય આપો

તમારા જીવનસાથીને સમય આપો

આ સમય દરમિયાન તમારી જવાબદારીઓ વધશે. આ સાથે તમારા જીવનસાથીને સમય આપો, જેથી તેમની સાથે તમારો સંબંધ વધુ સારા રહેશે.

મીન રાશિ પર મંગળ માર્ગીની અસર :

મીન રાશિ પર મંગળ માર્ગીની અસર :

મંગળની ચાલમાં પરિવર્તન તમારા વ્યક્તિત્વમાં પણ પરિવર્તન લાવશે. તમારામાં હિંમત-શક્તિ અને આત્મવિશ્વાસ વધશે. લોકો તમારાથીપ્રભાવિત થશે.

તમને તમારા કાર્યોનું સારું પરિણામ મળશે

તમને તમારા કાર્યોનું સારું પરિણામ મળશે

તમે તમારા કરિયરમાં મોટી સફળતા મેળવી શકો છો. આ સમય દરમિયાન પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. તમને તમારા કાર્યોનું સારું પરિણામ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X