મેષ પ્રેમ રાશિફળ 2022(Aries Love Horoscope): પ્રેમ પરવાન ચડશે, પરફેક્ટ સાથી મળશે
જાણો મેષ રાશિનુ 2022નુ વાર્ષિક પ્રેમ રાશિફળ.
નવી દિલ્લીઃ મેષ રાશિના જાતકોને વર્ષ 2022માં પ્રેમ મામલે સારી સફળતા મળશે. પ્રેમનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર અને બુધ શુભ સ્થિતિમાં રહેવાના કારણે તમે પોતાનો ગુમાવેલો પ્રેમ મેળવવામાં સફળ થશો. જાન્યુઆરી મહિનામાં પ્રેમનુ જે બીજ રોપવામાં આવશે તે બહુ જલ્દી એટલે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં અંકુરિત થઈ જશે અને ઝડપથી પલ્લવિત થશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નવમ સ્થાનમાં મંગળ શુક્રની યુતિ તમારા ભાગ્યને બળ આપી રહી છે અને તમને પ્રેમના મામલે વિજેતા બનાવશે.

આ યૌન સંબંધોમાં પણ મજબૂતી આપનારો સમય રહેશે. જો કે અમુક બાબતોમાં એકબીજાથી અપેક્ષાઓ પૂરી નહિ થવાની અસર સંબંધ પર પડશે. તમારે આ વર્ષે વિશેષ ધ્યાન એ રાખવાનુ રહેશે કે તમારે પાર્ટનરની બધી વાતો ધ્યાનથી સાંભળવી પડશે. સાથે જ સંબંધમાં પારદર્શિતા પણ રાખવી પડશે.
જૂનથી જુલાઈ વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાઓના મધ્ય સંબંધોમાં મતભેદ થઈ શકે છે. અપરિણિતોના લગ્નનો યોગ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે બનશે. અથવા જે લોકોના જીવનમાં પ્રેમનુ પદાર્પણ નથી થયુ એ પણ આ મહિના વચ્ચે પોતાના માટે પરફેક્ટ પાર્ટનર શોધી શકે છે. જે લોકો લાંબા સમયથી રિલેશનશિપમાં છે તેમના માટે ડિસેમ્બર મહિનો થોડો મુશ્કેલીભર્યો હોઈ શકે છે. પરસ્પર સંબંધોમાં ખટાશ પેદા થઈને સંબંધો તૂટી પણ શકે છે.
ઉપાયઃ પિંક સ્ફટિકનુ બ્રેસલેટ કે માળા પહેરો.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
