નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

18 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ ચાલનાર આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવાથી જાતકને દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ દરમિયાન કેટલાક જાતકો નવ દિવસના ઉપવાસ રાખે છે. આવો જાણીએ આ નવરાત્રીના નવ દિવસ દરમિયાન
જાતકોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.

durga
 • દાઢી-મુંછ અને વાળ ન કાપવા
 • આ વ્રત દરમિયાન દાઢી-મુછ અને વાળ કાપવા નહિં. 
 • નવ દિવસ સુધી નખ પણ ન કાપવા. 
 • કળશ સ્થાપના કરનાર કે અખંડ દિવો પ્રગટાવનારા જાતકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી છોડવું નહિં. 
 • ઘરમાં સાત્વિક ભોજન બનાવવું

 • ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ. 

 • લસણ, ડુંગળી, કે માંસાહાર કરવાથી બચવું. 

 • નવરાત્રીમાં વ્રત કરનારા લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ, જૂતા-ચંપલ કે ચામડાની બનેલી વસ્તુ પહેરવી નહિં. 

 • માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી

 • કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું. 

 • વ્રત કરનારા જાતકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું. 

 • સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ પૂજા ન કરવીં. 

 • ઘરમાં હિંસા કે કલેશ ન કરવો

 • નવરાત્રી દરમિયાન હિંસા કે કલેશ કરવો નહિં. 

 • વ્રત રાખનારા જમીન પર સુવે તો વધુ લાભ થાય છે. 

 • કોઈની બુરાઈ કરવી નહિ.

English summary
Navratri started on 18th March, please Do Not These thing during This Festive Seasons.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.