Numerology: લવ મેરેજ થશે કે અરેન્જ, જાણો પોતાના મૂલાંકથી

આજે અમે તમને આ સવાલનો જવાબ તમારા અંકશાસ્ત્રના આંકડા અનુસાર આપી રહ્યા છીએ. તમારા લગ્ન લવ કે એરેન્જ થશે તે જાણવા માટે તમારે તમારો મૂલાંક જાણવો પડશે.

marriage

Numerology & Marriage: લોકો ઘણીવાર જ્યોતિષીઓને પૂછે છે કે શું તેઓ લવ મેરેજ કરશે કે એરેન્જ્ડ. લોકો એ જાણવા ખૂબ જ ઉત્સાહિત અને ઉત્તેજિત રહે છે કે તેમના જીવનમાં તેમના માટે કયા પ્રકારનાં લગ્નના યોગ છે. આજે અમે તમને આ સવાલનો જવાબ તમારા અંકશાસ્ત્રના આંકડા અનુસાર આપી રહ્યા છીએ. તમારા લગ્ન લવ કે એરેન્જ થશે તે જાણવા માટે તમારે તમારો મૂલાંક જાણવો પડશે. મૂલાંક એ તમારી જન્મતારીખનો એક સિંગલ અંક છે. એટલે કે જો તમારી જન્મ તારીખ 1, 10, 19 અથવા 28 છે, તો તમારો મૂલાંક 1 હશે.

આ છે મૂલાંક

  • જન્મ તારીખ 1, 10, 19, 28 - મૂલાંક 1
  • જન્મ તારીખ 2, 11, 20, 29 - મૂલાંક 2
  • જન્મ તારીખ 3, 12, 21, 30 - મૂલાંક 3
  • જન્મ તારીખ 4, 13, 22, 31 - મૂલાંક 4
  • જન્મ તારીખ 5, 14, 23 - મૂળાંક 5
  • જન્મ તારીખ 6, 15, 24 - મૂળાંક 6
  • જન્મ તારીખ 7, 16, 25 - મૂળાંક 7
  • જન્મ તારીખ 8, 17, 26 - મૂળાંક 8
  • જન્મ તારીખ 9 , 18, 27 - મૂલાંક 9

લવ કે અરેન્જ મેરેજ

  • મૂલાંક 1- સૂર્ય- અરેન્જ
  • મૂલાંક 2- ચંદ્ર- લવ-અરેન્જ
  • મૂલાંક 3- ગુરુ- લવ-અરેન્જ
  • મૂલાંક 4- રાહુ - અરેન્જ
  • મૂલાંક 5- બુધ- લવા-અરેન્જ
  • મલૂાંક 6- શુક્ર- લવ-અરેન્જ
  • મૂલાંક 7- કેતુ- અરેન્જ
  • મૂલાંક 8- શનિ- અરેન્જ
  • મૂલાંક 9- મંગળ- લવ-અરેન્જ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X