ખુશ થઇ જાય આ 5 રાશિના લોકો, થશે તમામ સમસ્યાઓનો અંત, મળશે અપાર ધન

જ્યોતિષમાં સૌથી શુભ ગ્રહ ગણાતો દેવગુરુ ગુરુ વર્ષની શરૂઆતથી જ કુંભ રાશિમાં હાજર છે અને 12 એપ્રિલ, 2022ના રોજ તેની પોતાની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે.

નવી દિલ્હી : જ્યોતિષમાં સૌથી શુભ ગ્રહ ગણાતો દેવગુરુ ગુરુ વર્ષની શરૂઆતથી જ કુંભ રાશિમાં હાજર છે અને 12 એપ્રિલ, 2022ના રોજ તેની પોતાની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જે દરમિયાન 23 ફેબ્રુઆરી, 2022 ના રોજ, દેવગુરુ ગુરુ અસ્ત કરશે અને પછી 27 માર્ચે ઉદય કરશે.

આ સમય દરમિયાન, ગુરુના અસ્ત થવાથી તમામ રાશિઓ પર મોટી શુભ અને અશુભ અસર પડશે. આ સમયગાળા દરમિયાન 5 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ગુરુની કૃપાથી આ સમય તેમના માટે ખૂબ જ આનંદદાયક રહેશે.

મેષ (Aries)

મેષ (Aries)

મેષ રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. પૈસાથી ફાયદો થશે. ગુરૂની કૃપાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. નવી તકો મળીશકે છે, જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે.

મિથુન (Gemini)

મિથુન (Gemini)

મિથુન રાશિના લોકોને આ સમય સફળતા અપાવશે. પૈસાથી ફાયદો થશે. આ પૈસાથી નવું ઘર કે કાર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. તમે આધ્યાત્મિક અને ધાર્મિકકાર્યોમાં ભાગ લઈ શકો છો. તેનાથી રાહત મળશે.

સિંહ (Leo)

સિંહ (Leo)

સિંહ રાશિના લોકો માટે આ સમય લાભદાયી સાબિત થશે. તેમને આ સમયગાળા દરમિયાન પૈસા અને પ્રતિષ્ઠા બધું જ મળશે. તમને માન સન્માન મળશે. વિવાહિતજીવન સુખમય રહેશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે.

તુલા (Libra)

તુલા (Libra)

ગુરુની કૃપાથી તમને પૈસા મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. અત્યાર સુધી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. તમને માન સન્માન મળશે. પ્રમોશન થઈ શકે છે.

વૃશ્ચિક (Scorpio)

વૃશ્ચિક (Scorpio)

આ સમય જૂની સમસ્યાઓથી છૂટકારો મળશે. પછી ભલે તે સમસ્યાઓ નાણાકીય હોય કે કારકિર્દી-વ્યવસાય સંબંધિત હોય. હવે તમને તમારા કાર્યોમાં સફળતા મળવાલાગશે. પરિવારમાં પણ ખુશીઓ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X