હસ્તરેખા જ્યોતિષઃ કિસ્મતમાં છે રાજયોગનું સુખ, હથેળીથી મળી શકે છે આવા સંકેત
હસ્તરેખા જ્યોતિષઃ કિસ્મતમાં છે રાજયોગનું સુખ, હથેળીથી મળી શકે છે આવા સંકેત
રાજયોગ નામથી જ સ્પષ્ટ થઈ જાય છે. રાજયોગનો મતલબ જીવનમાં મળનારી તમામ પ્રકારની સુખ સુવિધઓ, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને એશો આરામ. રાજયોગનું સુખ બહુ ઓછા લોકોને જ પ્રાપ્ત થતું હોય ચે. જેમના ભાગ્યમાં રાજયોગનું સુખ હોય છે તેઓ રાજા સમાન પોતાનું જીવન વ્યકિત કરે છે. કોઈ વ્યક્તિના જીવનમાં રાજયોગનું સુખ છે અથવા તો નથી આ વાતની જાણકારી હસ્તરેખા શાસ્ત્રના માધ્યમથી મળી શકે છે.

માથું
જે વ્યક્તિનું માથું પહોળું હોય તેને રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.

લાંબા હાથ
લાબા હાથ, સુંદર આંખો અને ગોળ માથાવાળા વ્યક્તિને પણ રાજયોગ જેવી સુખ-સુવિધા મળે છે.

ધનુષ
જે વ્યક્તિના હાથમાં ધનુષ, ચક્ર, કમળ, ધજા, રથ અને ચુષ્કોણ જેવા નિશાન બને છે. તેમના મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

હથેળીમાં માછલી
જો કોઈ વ્યક્તિની હથેળીમાં માછલી, હાથી અને છત્રી જેવા નિશાન બનેલ હોય તો તેમને પણ યશ પ્રાપ્તિ થાય છે.

ત્રિશૂલનું નિશાન
શનિ પર્વત પર ત્રિશૂલનું નિશાન હોય અને ભાગ્ય રેખા હથેળીની વચ્ચેથી શરૂ થઈ તેની એક શાખા ગુરુ પર્વત અથવા સૂર્ય પર્વત પર જાય તો તે વ્યક્તિ રાજયોગના સુખનો આનંદ ઉઠાવે છે.












Click it and Unblock the Notifications
