આ ઉપાય જાણીને તમે પણ ઓશિકા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખશો
આમ તો આપણે જીવનમાં એક રૂપિયાના સિક્કાને વધુ મહત્વ નથી આપતા, પરંતુ ક્યારેક ખરીદી દરમિયાન એક રૂપિયાની લેવડ દેવડ ન થાય તો પણ વધુ ફરક નથી પડતો.
આમ તો આપણે જીવનમાં એક રૂપિયાના સિક્કાને વધુ મહત્વ નથી આપતા, પરંતુ ક્યારેક ખરીદી દરમિયાન એક રૂપિયાની લેવડ દેવડ ન થાય તો પણ વધુ ફરક નથી પડતો. પરંતુ એ વાત પણ ધ્યાન રાખો કે નાના આંકડાને મોટો બનાવવામાં આ એક રૂપિયાનો મોટો હાથ હોય છે.
એક રૂપિયાનો સિક્કો તમારી ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ લેખમાં જણાવેલા ઉપાયો જાણીને તમે સમજી જશો કે એક મામૂલી સિક્કામાં પણ કેટલી તાકાત હોય છે.
આ પણ જુઓ: મહિલાઓના દિલ પર રાજ કરે છે આ પાંચ રાશિના પુરુષો

સિક્કો લઈને વિશ માંગવી
જીવન હંમેશા એક સરખી રીતે નથી ચાલતું. એ વાત ખોટી નથી કે જિંદગીમાં સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. આ જે દુઃખ આવે તો કાલે ખુશીઓ પણ હશે. જ્યારે સમય યોગ્ય ન ચાલી રહ્યો હોય ત્યારે તમે કોઈ નદી, તલાવ પાસેથી નીકળો તો તક મળે ત્યારે હાથમાં સિક્કો લો પોતાની ઈચ્છા વ્યક્ત કરીને પાણીમાં પધરાવી દો. આમ કરવાથી તમારી મુશ્કેલી ઝડપથી દૂર થઈ જશે.

લાંબી બીમારીથી છૂટકારો
તમે જો કોઈ બીમારીથી લાંબા સમયથી પીડાઈ રહ્યા હો અને સારવારનો લાભ ન થતો હોય, તો આ ઉપયા તમારે એક વાર તો અજમાવવો જ જોઈએ. તમે કોઈ સ્મશાનમાં અથવા તો જે વયક્તિ બીમાર છે, તેની ઉપર સાત વાર ફેરવીને સિક્કો ઉતારો અને પછી સળગતી ચિતામાં નાખી દો, અથવા સ્મશાનમાં દાટી દો, આમ કરવાથી રોગી વ્યક્તિ સાજા થઈ જશે.

ઓશિકા નીચે રાખો એક રૂપિયાનો સિક્કો
રાત ભર એક રૂપિયાનો સિક્કો પોતાના ઓશીકા નીચે રાખો અને આગલા દિવસે તેને શ્મશાનમાં નાખી શકો છો. ઓશિકા પર 1 રૂપિયાનો સિક્કો અને તમારી ઉંચાઈ પ્રમાણેની દોરી માપીને રાખો, આગદા દિવસે આ રૂપિયો અને દોરી શિવજીના મંદિરમાં ચડાવી દો. તમામ રોગોથી છૂટકારો મળી જશે.












Click it and Unblock the Notifications
