For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips for Plants : ઘરને ભારે નુકસાન પહોંચાડે છે આ ઇન્ડોર છોડ, પ્રગતિ અટકાવી લાવે છે દરિદ્રતા

વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Vastu Tips for Plants : વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.

અનલકી ઇન્ડોર પ્લાન્ટ (unlucky plants)

અનલકી ઇન્ડોર પ્લાન્ટ (unlucky plants)

એટલું જ નહીં, ચાઈનીઝ આર્કિટેક્ચરલ સાયન્સ ફેંગશુઈમાં પણ છોડ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આજે આપણે એવા કેટલાકઇન્ડોર છોડ વિશે જાણીએ જેની ઘરમાં હાજરી ખરાબ નસીબ લાવે છે.

આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. તેઓ ઘરના લોકોનીપ્રગતિ અને પૈસાના પ્રવાહને રોકે છે.

ઘરની સજાવટના નામે ન કરો આ ભૂલ

ઘરની સજાવટના નામે ન કરો આ ભૂલ

ઘણી વખત આવા છોડને ઘરમાં સુશોભન છોડ તરીકે રાખવામાં આવે છે, તે નકારાત્મકતા અને દુર્ભાગ્યનું કારણ બને છે. આ છોડ ઘરનીસુખ-શાંતિમાં ખલેલ પહોંચાડે છે. ચાલો જાણીએ ઘરમાં કયા છોડ ન રાખવા જોઈએ.

બોંસાઈ પ્લાન્ટ (Bonsai Plant) :

બોંસાઈ પ્લાન્ટ (Bonsai Plant) :

બોંસાઈ પ્લાટન્ટ ઘરમાં ન રાખવો જોઈએ. આ છોડ પ્રગતિમાં અવરોધરૂપ બને છે. ઘરના લોકોની નોકરી-ધંધામાં પ્રગતિ અટકે.

કપાસ કે કોટન પ્લાન્ટ (Cotton Plant) :

કપાસ કે કોટન પ્લાન્ટ (Cotton Plant) :

કપાસનો છોડ ઘરમાં ક્યારેય ન લગાવવો જોઈએ. આ છોડ ગમે તેટલો સુંદર દેખાય પણ તેને લગાવવાનું ટાળો. તે નકારાત્મકતા અને ઘણીપરેશાનીઓનું કારણ બને છે.

કાંટાદાર છોડ (Thorn Plant) :

કાંટાદાર છોડ (Thorn Plant) :

કાંટાદાર છોડ ઘર કે ઓફિસમાં ક્યાંય પણ ન લગાવવા જોઈએ. તેઓની હાજરી તણાવ આપે છે, ઝઘડા કરાવે છે અને વાતાવરણનેનકારાત્મક ઊર્જાથી ભરી દે છે.

મહેંદીનો છોડ (Henna Plant) :

મહેંદીનો છોડ (Henna Plant) :

મહેંદીનો છોડ (Mehendi Plant) નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. તેથી આ છોડને ઘરમાં ન લગાવો.

આમલીનું ઝાડ (Tamarind Tree) :

આમલીનું ઝાડ (Tamarind Tree) :

ઘરમાં આમલીનું ઝાડ અથવા છોડ હોવો અશુભ છે. આ છોડ નકારાત્મક શક્તિઓને પણ આકર્ષે છે.

English summary
Vastu Tips for Plants : This indoor plant causes great damage to the house, impoverishment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X