• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો તમારો જન્મદિવસ તમારા હેલ્થ વિષે શું કહે છે?

|

બર્થ ડે, વર્ષમાં એક જ વાર આવે છે આપણો બર્થ ડે. જે દિવસે આપણા પરિવારજનો અને મિત્રો આ દિવસને આપણા માટે કરી દે છે ખાસ. વળી આ દિવસે આપણને મનગમતી ભેટ પણ મળે છે. પણ કદી તમે વિચાર્યું છે કે તમે કયા દિવસે જન્મયા તે વાત તમારા સ્વાસ્થય પર પણ અસર કરી શકે છે.

કહેવાય છે કે આ સંસારમાં બધુ નિમિત છે. તો શું તમારો જન્મદિવસ પણ એક નિમિત બની શકે તમારા સ્વાસ્થય માટે? એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે અમુક સમયે જન્મેલા લોકોમાં અમુક પ્રકારની બિમારીઓ વધુ જોવા મળે છે. વળી આપણા પુરાણોમાં પણ આવી જ કેટલીક વાતોનો ઉલ્લેખ છે.

જો કે આજે સાયન્સ અને ટેકનોલોજીએ હરણફાળ ભરીને અને આજે અનેક મોટી બિમારીઓનો ઇલાજ મેડિકલ સાયન્સ પાસે છે. ત્યારે તમારા જન્મદિવસ કયા મહિનામાં આવે છે તેના આધારે તમારા કંઇ કંઇ બિમારીઓથી ચેતતા રહેવું જોઇએ તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં. અને આ આ આર્ટીકલ તમને કેવા લાગ્યો તે વિષે નીચે કમેન્ટ જરૂરથી કરજો.

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરીમાં જન્મેલા લોકોમાં હદય રોગને લગતી બિમારીઓ વધુ જોવા મળે છે. અને તેમને બ્લડ પ્રેશરની પણ બિમારી રહે છે.

ફ્રેબ્રુઆરી

ફ્રેબ્રુઆરી

ફેંફસાની બિમારી ફ્રેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકોમાં વધુ જોવા મળે છે. વળી શ્વાસનળીના ટ્યૂમર જેવી બિમારીઓ પણ આ મહિનામાં જન્મેલા લોકોમાં જોવા મળે છે.

માર્ચ

માર્ચ

હદયને લગતી તમામ બિમારીઓ, હદયમાં લોહી ઓછું પહોંચવું, હદયના ધબકારાની અનિયમિતતા આ મહિનામાં જન્મેલા લોકોમાં જોવા મળે છે.

એપ્રિલ

એપ્રિલ

છાતીના દુખાવા, હદય સાથે જોડાયેલી બિમારી આ મહિનામાં જન્મેલા લોકોમાં જોવા મળે છે.

મે

મે

ઓછી બિમારીઓ જોયતી હોય તો મે મહિનામાં જન્મ લેવા જોઇએ. કારણ કે આ મહિનામાં જન્મ લીધેલા લોકોને શરદી ખાંસી અને તાવ જેવી બિમારી સિવાય કોઇ મોટી બિમારીથી નથી પીડાવું પડતું.

જૂન

જૂન

આ મહિનામાં જન્મેલા લોકો અસ્થમા, વિઝીંગ અને શ્વસનની બિમારીઓથી પીડાતા હોય છે. અને તેમને છાતીમાં દુખાવોનો પ્રોબ્લેમ પણ રહે છે.

જુલાઇ

જુલાઇ

જુલાઇ પણ એક તેવા મહિનો છે જેમાં જન્મેલા લોકોની સ્વાસ્થય એકાંતરે સારું રહે છે.

ઓગસ્ટ

ઓગસ્ટ

આંખોના ઇન્ફેક્શન અને આંખોની તકલીફથી ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો વધુ પીડાય છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરમાં જન્મેલા લોકોને અનેક બિમારીઓનો ભોગ બનવું પડતું હોય છે. ગર્ભધારણ, માનસિક તનાવ, કાનનો ચેપ, શ્વસનને લગતી બિમારીઓ આ માસમાં જન્મેલા લોકોને હોય છે.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઓક્ટોબરમાં જન્મેલા લોકોમાં પેટનું ઇન્ફેક્શન, માસિકમાં વધુ લોહી પડવું, વાયરલ ઇન્ફેક્શન, જીવાતનું કરડવું, શ્વાસન અને છાતીના રોગ જેવા રોગ વધુ જોવા મળે છે.

નવેમ્બર

નવેમ્બર

વાયરલ ચેપ, કોલનની બિમારી, પ્રેગનેન્સીની સમસ્યાઓ, યોનીમાર્ગના ચેપ, ભણતરની સમસ્યા, ઝાડા જેવા રોગો આ માસમાં જન્મેલા લોકોમાં વધુ જોવા મળે છે.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ માસમાં જન્મેલા લોકોને નાની મોટી ઇજા થતી રહેતી હોય છે અને તેમના શરીર પર છોલાવાના ડાધ લાગતા રહેતા હોય છે.

English summary
Don't you love it when your birthday comes once in a year? It is an excitement which no one can discard, no matter what age you reach at. Birthdays are some how connected with your health and life, no wonder astrologers exist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more