જ્યોતિષ: પતિ અને પત્ની વચ્ચે પ્રેમ રહેશે કે કંકાશ કહેશે લગ્નનો મહિનો

લગ્ન એક તેવી વસ્તુ છે જે જીવનમાં મોટાભાગે ખાલી એક વાર થાય છે. અને થઇ ગઇ તો બસ થઇ. પણ કાં તો નીભાવી જાણવાનું હોય છે કાં તો માણી જણાવાનું. જો કે દરેકનું લગ્ન જીવન હંમેશા સુખી નથી રહેતું. અને આ જ કારણે લગ્ન પહેલા આપણે ત્યાં કુંડળી જોઇ સારા મૂહર્ત પ્રમાણે લગ્ન કરવામાં આવે છે. જેથી કરીને પતિ પત્નીનું લગ્ન જીવન સુખમય રહે.

ત્યારે આજે અમે તમને જ્યોતિષ પ્રમાણે તમારા લગ્નના મહિનાના આધારે તમારું લગ્ન જીવન કેવું રહેશે તે વિષે જણાવાના છીએ. ત્યારે તમારા લગ્ન કયા મહિના થયા છે તે મુજબ જાણો તમારું, તમારા સાથી સાથે કેવું લગ્નજીવન રહેશે. વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

આ મહિના દરમિયાન તમારા લગ્ન થયા હશે તો તમારા પર મકર રાશિનો પ્રભાવ રહેશે. આવા કપલ્સ ખુબ જ જવાબદાર હોય છે પણ તેમની વચ્ચે રોમાન્સ થોડાક ઓછો હોય છે.

20 જાન્યુઆરી થી 18 ફેબ્રુઆરી

20 જાન્યુઆરી થી 18 ફેબ્રુઆરી

આ સમયે જે લોકોના લગ્ન થયા હોય છે તે કુંભ રાશિથી પ્રભાવિત રહે છે. અને તે કપ્લસ દેશ- દુનિયાથી થોડા અલગ હોય છે. અને ખૂબ જ પોઝિટીવ અને લવિંગ હોય છે. સાથે જ તેમની વચ્ચે હંમેશા ખુશીઓ બનેલી રહે છે.

19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

આ સમયે થયેલા લગ્નમાં મીન રાશિ પ્રભાવિત હોય છે. આવા કપલ્સ ખુબ જ ઇમોશનલ હોય છે અને એકબીજાથી ખૂબ જ પ્રેમ કરે છે. પણ ક્યારે બતાવતા નથી.

21 માર્ચથી 19 એપ્રિલ

21 માર્ચથી 19 એપ્રિલ

આવા લગ્ન મેષ રાશિથી પ્રભાવિત હોય છે. અને આવા કપ્લસ ખૂબ જ રોમાન્ટિક અને તેજ હોય છે બન્ને વચ્ચે પ્રેમ પણ ખૂબ જ હોય છે. અને ઝગડા પણ ખૂબ જ થાય છે. કારણ કે તે એકબીજાને એકબીજાથી કમ્પેર કરતા રહેતા હોય છે.

20 એપ્રિલથી 20 મે

20 એપ્રિલથી 20 મે

આવા લગ્ન વૃષભ રાશિથી પ્રભાવિત હોય છે. આવા લગ્નમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ડોમિનેટ કરે છે. અને બીજો એડજેસ્ટ કરે છે. જો કે આ સંબંધ ખૂબ જ કોલ્ડ હોય છે.

21 મેથી 20 જૂન

21 મેથી 20 જૂન

આ લગ્ન મિથુન રાશિથી પ્રભાવિત હોય છે. માટે તેમાં બધી વસ્તુ વધારે પડતી હોય છે. ભલે તે પ્રેમ હોય કે ઝગડા. આવા કપલ્સ પ્રેમ કરે છે તો દિલો જાનથી કરે છે અને ઝગડો કરે છે તો બે બે મહિના સુધી એક બીજાથી વાત નથી કરતા.

21 જૂનથી 22 જુલાઇ

21 જૂનથી 22 જુલાઇ

આ લગ્ન કર્ક રાશિથી પ્રભાવિત હોય છે. જેમાં પતિ પત્ની ઘરને લઇને ખૂબ જ ચિંતત રહે છે. અને જીવનભર એકબીજા વિષે વિચારતા રહે છે અને એક બીજાથી ખૂબ જ પ્રેમ કરે છે પણ જવાબદારીઓના કારણે તેમની વચ્ચે રોમાન્સ ભાગ્યે જ થાય છે

23 જુલાઇથી 22 ઓગસ્ટ

23 જુલાઇથી 22 ઓગસ્ટ

આવા લગ્ન સિંહ રાશિથી પ્રભાવિત હોય છે. આવા લગ્નમાં કપ્લસમાં ઇગો ખૂબ જ રહે છે. જે ઝગડાનું કારણ પણ બને છે. જો કે તેમની વચ્ચે પ્રેમ અને કેર પણ હોય છે પણ ગુસ્સો તમામ વસ્તુઓ પર પાણી ફેરવી દે છે.

23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

આવા લગ્ન કન્યા રાશિથી પ્રભાવિત હોય છે અને કપ્લસ ખૂબ જ સંવેદનશીલ જીવન જીવે છે.

23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર

23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર

તુલા રાશિથી પ્રભાવિત આ લગ્નોમાં કપલ્સની વચ્ચે દરેક વસ્તુ ખૂબ જ બેલેન્સ રહે છે. અને આ જ કારણે તે પરફેક્ટ કપ્લસ કહેવાય છે.

23 ઓક્ટોબરથી 21 નવેમ્બર

23 ઓક્ટોબરથી 21 નવેમ્બર

વૃશ્ચિક રાશિથી પ્રભાવિત આ લગ્નમાં કપલ્સ સેક્સ પ્રેમી હોય છે. જેના કારણે તેમના સંબંધોમાં મીઠાશ બની રહે છે. જો કે જે કપ્લસ આ વસ્તુઓની પૂર્તિ કરવામાં અસફળ રહે છે તે લોકો વચ્ચે ઝગડા થાય છે.

22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

ધનુર રાશિથી પ્રભાવિત આવા લગ્નોમાં કપ્લસ ખૂબ જ જિદ્દી હોય છે. જો કે તે એકબીજાને સમજે છે. અને આના કારણે એકબીજાની કેયર પણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X