Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફિલ્મની સૌથી મોંઘી કાર, જુઓ તસવીરોમાં

આખરે ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફિલ્મ રિલીઝ થઇ જ ગઇ. આ ફિલ્મ ફાસ્ટ કાર, વિસ્ફોટ, ગનફાયર અને હેરતઅંગેજ સ્ટંટથી ભરેલી છે.

આ ફિલ્મમાં કોઇ એક વિશેષ કાર નથી પરંતુ ઘણી બધી કાર્સ બતાવવામાં આવી છે. હાઈ પાવરથી સંપન્ન મજબૂત કાર્સ ઉપરાંત આ ફિલ્મમાં અન્ય ઘણી કાર જેવી કે ફરારી, બુગાટી, વાઇપર અને ખૂબ જ ખાસ કાર લાઇકાન હાઇપર સ્પોર્ટ પણ બતાવવામાં આવી છે.

શું થયું જો આપે હજી સુધી ફિલ્મ નથી જોઇ, અત્રે આ ફિલ્મમાં બતાવવામાં આવેલી 10 કાર્સ અંગે પૂરતી માહિતી આપવામાં આવી છે, તથા એ જણાવવામાં આવ્યું છે કે વાસ્તવમાં તે કાર્સની ક્ષમતા શું છે.

આવો એક નજર કરીએ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફિલ્મની શાનદાર કાર્સ પર...

એસ્ટન મોર્ટિન ડીબી 9

એસ્ટન મોર્ટિન ડીબી 9

એન્જિન- 6.0 લીટર,
વી12 પાવર આઉટપુટ- 450 એચપી
ગિયર્સ: 6 સ્પીડ, મેન્યુઅલ અથવા
ઓટોમેટિક ક્લાસ- ગ્રાંડ ટૂરર

ઑડી આર 8

ઑડી આર 8

એન્જિન- 4.2 લીટર, વી8/5.2 લીટર
પાવર આઉટપુટ- 423 એચપી/517 એચપી
ગિયર્સ: 7 સ્પીડ, ડ્યુઅલ ક્લચ ટ્રાંસમિશન
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

બુગાટી વેરોન

બુગાટી વેરોન

એન્જિન- 8.0 લીટર, ડબલ્યૂ 12
પાવર આઉટપુટ- 1000 એચપી
ગિયર્સ: 7 સ્પીડ, ડીએસજી સિક્વેંશિયલ
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

ડૉઝ વાઇપર એસઆરટી-10

ડૉઝ વાઇપર એસઆરટી-10

એન્જિન- 8.4 લીટર, વી10
પાવર આઉટપુટ- 640 એચપી
ગિયર્સ: 6 સ્પીડ, મેન્યુઅલ
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

ફેરારી 458 ઇટાલિયા

ફેરારી 458 ઇટાલિયા

એન્જિન- 4.5 લીટર, વી8
પાવર આઉટપુટ- 562 એચપી
ગિયર્સ: 7 સ્પીડ, ડ્યુઅલ ક્લચ
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

મેસેરાટી ઘિબ્લી

મેસેરાટી ઘિબ્લી

એન્જિન- 3.0 લીટર, વી6 પેટ્રોલ/3.0 વી6 ડીઝલ
પાવર આઉટપુટ- 330 એચપી/271 એચપી
ગિયર્સ: 8 સ્પીડ, ઓટોમેટિક
ક્લાસ- એક્ઝીક્યૂટિવ કાર

મેકલેરેન એમપી4-12સી

મેકલેરેન એમપી4-12સી

એન્જિન- 3.8 લીટર, વી8
પાવર આઉટપુટ- 592 એચપી
ગિયર્સ: 7 સ્પીડ, ડ્યુઅલ ક્લચ
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

મર્સડીઝ બેંઝ જી-ક્લાસ

મર્સડીઝ બેંઝ જી-ક્લાસ

એન્જિન- 5.0 લીટર, વી8
પાવર આઉટપુટ- 536 એચપી
ગિયર્સ: 7 સ્પીડ, ઓટોમેટિક
ક્લાસ- એએસયૂવી

નિસાન જીટી-આર

નિસાન જીટી-આર

એન્જિન- 3.8 લીટર, વી6
પાવર આઉટપુટ- 530 એચપી
ગિયર્સ: 6 સ્પીડ, ડ્યુઅલ ક્લચ, ઓટોમેટિક
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

લાઇકાન હાઇપર સ્પોર્ટ

લાઇકાન હાઇપર સ્પોર્ટ

એન્જિન- 3.7 લીટર, ફ્લેટ સિક્સ
પાવર આઉટપુટ- 740 એચપી
ગિયર્સ: 6 સ્પીડ સિક્વેંશિયલ/7 સ્પીડ ડ્યુઅલ ક્લચ
ક્લાસ- સ્પોર્ટ્સ કાર

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X