For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી રોલ્સ-રૉયસ ક્લિનન ખરીદનાર પહેલા ભારતીય, જાણો 6.95 કરોડની કારમાં શું ખાસ છે

મુકેશ અંબાણી રોલ્સ-રૉયસ ક્લિનન ખરીદનાર પહેલા ભારતીય, જાણો 6.95 કરોડની કારમાં શું ખાસ છે

By Staff
|
Google Oneindia Gujarati News

હાલમાં જ અજય દેવગણે 6.95 કરોડની સુપર લગ્ઝરી કાર રોલ્સ-રૉયસ ક્લિનન ખરીદી હતી, તેમના પહેા ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર પણ આ કાર ખીરીદી ચૂક્યા છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં સૌથી પહેલા આ કાર ખરીદનાર કોણ હતું, આ કાર અત્યાર સુધીમાં કોણે કોણે ખરીદી છે અને આ કારનું નામ કોના પર પડ્યું છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

ભારતમાં સૌથી પહેલા આ સુપર લગ્ઝરી કારને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ખરીદી હતી. આ દુનિયાની સૌથી લગ્ઝરી એસયૂપી કાર છે. આ કારની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયલ્સની કલિનનમાં 6.8 લીટરનું વી-12 ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જીન આપવામા આવ્યું છે જે 560 બીએચપીના પાવર સાથે 850 એનએમનું ટાર્ક આપે છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

આ કારમાં 8 સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં અલૉય વ્હીલ સ્ટીયરિંગ સસ્ટમ છે જેનાથી ચારેય પૈડાં એકસાથે ફરે છે, આવા ફીચર માત્ર સુપર લગ્ઝરી કારમાં જ જવા મળે છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

કારનું એન્જીન એટલું દમદાર છે કે 0થી 100 કિમી પ્રતિ કલાકની ગતિએ માત્ર 5 સેકંડમાં પકડી શકે છે. આ કાર 250 કિલોમીટર પ્રતિ કલાકની ટૉપ સ્પીડ પર ચાલી શકે છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

કારને ઑન રોડ સાથે ઑફ રોડમાં પણ આસાનીથી ચલાવવામાં આવી શકે છે. શ્રેષ્ઠ વ્યૂ માટે કારમાં 360 ડિગ્રી કેમેરા પણ આપવામાં આવ્યા છે, જેના દ્વારા ડ્રાઈવર કારની ચારો તરફ નજર રાખી શકે છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

કારમાં ક્લાઈમેટ કંટ્રોલ ફંક્શન આપવામાં આવ્યું છે જેનાથી કારની અંદરનું તાપમાન સુવધા મુજબ બદલી શકાય છે. કંપનીનો દાવ છે કે કારમાં સાઉન્ડ ઈંસુલેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

રોલ્સ રૉયસ કલિનન

રોલ્સ રૉયસ કલિનન

કારને પહેલીવાર 2018માં ઈટલીના લેક કોમામાં રજૂ કરવામાં આવી હતી. તેનું નામ દુનિયાના સૌથી મોટો હીરો કલિનનના નામ પર રાખવામાં આવ્યું છે. આ હીરો 3100 કેરેટનો છે. કલિનનમાં આપવામાં આવેલા ફીચર્સ આને એક કમ્પલીટ સુપર લગ્ઝરી કાર બનાવે છે.

IPL 2020ને લઈ માઈકલ હોલ્ડંગે મોટું નિવેદન આપ્યું, કહ્યું- માત્ર BCCI પાસે પૂરો અધિકારIPL 2020ને લઈ માઈકલ હોલ્ડંગે મોટું નિવેદન આપ્યું, કહ્યું- માત્ર BCCI પાસે પૂરો અધિકાર

English summary
car roll royce culllinan named after 3100 carat diamond, know features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X