અનોખી હોટેલઃ વૈભવી કાર્સને બનાવી દીધી રૂમની શોભા
આપણે ક્યાંક પ્રવાસે ગયો હોઇએ અથવા તો કોઇ અનોખા સ્થળની મુલાકાત લઇએ ત્યારે આપણને ત્યાં કોઇ એક થીમ આધારિત શણગાર જોવા મળે છે. ભારતની વાત કરીએ તો શહેરોમાં કેટલાક સ્થળે રાજસ્થાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતું શણગાર તો પછી ક્યારેક એક ગામડાંનું વાતાવારણ હોટલમાં ઉભુ કરતા રિસોર્ટ તૈયાર કરવામાં આવ્યા હોય છે. કેટલીક હોટલ્સને પણ આ રીતે શણગારવામાં આવે છે. પરંતુ વિદેશમાં તેનાથી અનોખું જોવા મળે છે.
વિદેશમાં ક્યાંક હન્ટેડ હાઉસનો તો ક્યારેક હવામાં ઉડતાં પ્લેનનો થીમ તરીકે ઉપયોગ કરી તેમાં એક શાનદાર હોટેલનું નિર્માણ કરવામાં આવે છે અને લોકોને આકર્ષિત કરવામાં આવે છે. જર્મનીમાં આવી જ એક હોટેલ તૈયાર કરવામાં આવી છે, જેમાં આવી કોઇ થીમ નહીં પરંતુ એક કાર થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કાર્સના વિવિધ ભાગને હોટલના વિવિધ રૂમમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી ટેબલ, બેડ, ડ્રેસિંગ ટેબલ સહિતની સામગ્રી બનાવવામાં આવી છે, દરેક રૂમમાં એક ખાસ બ્રાન્ડની કાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ બ્રાન્ડમાં તમને જાણીતી વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ, ફોક્સવેગન ઉપરાંત મોરિસ મિનર્સ કાર્સના અનેક મોડલ્સ જોવા મળી શકે છે. જર્મનીમાં આવેલી આ વી8 હોટેલનું નિર્માણ બીજા વિશ્વયુદ્ધ સમયે એરપોર્ટ ટર્મિનલ માટે ઉપયોગમાં લેવાયેલી જગ્યામાં બનાવવામાં આવ્યું છે. ટર્મિનલના અડધા ભાગમાં હોટેલ છે, જ્યારે બાકીના ભાગમાં ઓટો મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ હોટેલમાં 34 રૂમ છે અને દરેકને એક ખાસ ટચ આપીને શણગારવામાં આવે છે. જો તમે જર્મનીની યાત્રા કરવા જતા હોવ તો આ હોટેલની મુલાકાત લેવાનું ન ભૂલતા. ચાલો તસવીરો થકી એ હોટેલના કેટલાક નજારાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- જુઓ વીડિયોઃ ડ્રાઇવિંગ વખતે Luckનું કેટલું મહત્વ
આ પણ વાંચોઃ- જાણવા જેવી ટિપ્સઃ કારને કેવી રીતે રાખવી ગૂડ શેપમાં
આ પણ વાંચોઃ- ટોપ 18 કાર્સ, કિંમત 30 લાખની અંદર

કાર થીમ આધારિત જર્મનીની હોટેલ
જર્મનીમાં બોબ્લિજેન એરપોર્ટ ટર્મિનલમાં ફોર સ્ટાર હોટેલ વી8ને બનાવવામાં આવી છે. જેમાં વિવિધ બ્રાન્ડની કાર્સના મોડલ્સ અને પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11

Click it and Unblock the Notifications