For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 18 કાર્સ, કિંમત 30 લાખની અંદર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા વિવિધ સેગ્મેન્ટમાં પોતાની કાર લોન્ચ કરે છે, પરંતુ એક કાર ખરીદનાર તરીકે આપણી સામે સૌથી મહત્વની બાબત કારની કિંમત અને તેમાં આપવામાં આવેલા ફીચર અને સુવિધા શું છે એ છે. જ્યારે આપણે કોઇ કાર ખરીદવા જઇએ છીએ ત્યારે તેનું પરફોર્મન્સની સાથોસાથ આપણે એ વાતની પણ ધ્યાન રાખીએ છીએ કે તે આપણા બજેટમાં પરવળે તેમ છેકે નહીં.

આજે અમે અહીં એવી 18 કાર અંગે જણાવી રહ્યાં છીએ જેની કિંમત 15થી 30 લાખ રૂપિયાની વચ્ચે છે. જો તમારું બજેટ ઉક્ત કિંમતની વચ્ચે છે તો તમે ઑડી, મર્સીડિઝ બેન્ઝ, વોલ્વો, શેવરોલે, મારુતિ સુઝુકી, રેનો, હુન્ડાઇ અને હોન્ડા જેવી કંપનીઓની કાર છે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- ઓછી હાજરી-ઘણી લોકપ્રિયતાઃ વિશ્વની પાંચ રેરેસ્ટ કાર
આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી સાઇકલ, કિંમત લાખો ડોલર
આ પણ વાંચોઃ- લો મેઇન્ટેનન્સ મામલે આ કાર્સની તોલે કોઇ ન આવે

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

કિંમતઃ- 29.71 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1796 cc, ઓટોમેટિક પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 186 પીએસ અને 2400-4000 આરપીએમ પર 285 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 2143 cc ઓટોમેટિક ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 204 પીએસ અને 1600-1800 આરપીએમ પર 500 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.74 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 14.94 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

વોલ્વો વી40

વોલ્વો વી40

કિંમતઃ- 28.50 લાખ રૂપિયા
એન્જીનઃ- 1984 cc ઓટોમેટિ ડીઝલ એન્જીન, 3500 આરપીએમ પર 150 પીએસ અને 2750 આરપીએમ પર 350 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.81 કિ.મી પ્રતિ લિટર

ઑડી એ4

ઑડી એ4

કિંમતઃ- 28.01 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, ઓટોમેટિક પેટ્રોલ એન્જીન, 4500-6200 આરપીએમ પર 160 પીએસ અને 1500-4500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 cc, ઓટોમેટિક ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 143 પીએસ અને 1750-2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 15.64 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 16.55 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફોક્સવેગન પાસટ

ફોક્સવેગન પાસટ

કિંમતઃ- 22.62 લાખ રૂપિયા
એન્જીનઃ- 1968 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 170 પીએસ અને 1750-2500 આરપીએમ પર 350 એનએમ ટાર્ક
એવરેજઃ- 18.78 કિ.મી પ્રતિ લિટર

વોલ્વો એસ60

વોલ્વો એસ60

કિંમતઃ- 23.99 લાખ રૂપિયા
એન્જીનઃ- 1984 cc, ઓટોમેટિક ડીઝલ એન્જીન, 3500 આરપીએમ પર 163 પીએસ અને 1500-2750 આરપીએમ પર 400 એનએમ ટાર્ક

ટોયોટા કેમરી

ટોયોટા કેમરી

કિંમતઃ- 26.01 લાખ રૂપિયા
એન્જીનઃ- 2494 cc, ઓટોમેટિક પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 181 પીએસ અને 4100 આરપીએમ પર 233 એનએમ ટાર્ક

નિસાન ટિના

નિસાન ટિના

કિંમતઃ- 22.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 2496 cc, ઓટોમેટિક પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 182 પીએસ અને 4400 આરપીએમ પર 228 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.07 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા સુપર્બ

સ્કોડા સુપર્બ

કિંમતઃ- 18.21 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 4500-6200 આરપીએમ પર 160 પીએસ અને 1500-4500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-1968 cc, ઓટોમેટિક ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 140 પીએસ અને 1750-2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.1 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 17.2 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

હુન્ડાઇ સોનાટા

હુન્ડાઇ સોનાટા

કિંમતઃ- 19.89 લાખ રૂપિયા
એન્જીનઃ- 2359 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 201 પીએસ અને 4250 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.08 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એકર્ડ

હોન્ડા એકર્ડ

કિંમતઃ- 21 લાખ રૂપિયા
એન્જીનઃ- 2354 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 180 પીએસ અને 4300 આરપીએમ પર 222 એનએમ ટાર્ક
એવરેજઃ- 12.88 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

કિંમતઃ- 13.95 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1395 cc, પેટ્રોલ એન્જીન, 4500-6000 આરપીએમ પર 140 પીએસ અને 1500-3500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-1968 cc, મેન્યુઅલ ડીઝલ એન્જી, 4000 આરપીએમ પર 143 પીએસ અને 1750-3000 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 20.6 કિ.મી પ્રતિ લિટર

ફોક્સવેગન જેટ્ટા

ફોક્સવેગન જેટ્ટા

કિંમતઃ- 14.14 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1390 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 122 પીએસ અને 1500-4000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 140 પીએસ અને 1750-2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 14.69 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 19.33 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

સ્કોડા લૉરા

સ્કોડા લૉરા

કિંમતઃ- 14.28 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 4500-6200 આરપીએમ પર 160 પીએસ અને 1500-4500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 110 પીએસ અને 1500-2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 20 કિ.મી પ્રતિ લિટર ડીઝલ અને 13 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ

મારુતિ સુઝુકી કિઝાશી

મારુતિ સુઝુકી કિઝાશી

કિંમતઃ- 17.17 લાખ રૂપિયા
એન્જીનઃ- 2393 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 178 પીએસ અને 4000 આરપીએમ પર 230 એનએમ ટાર્ક
એવરેજઃ- 12.53 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ એલાન્ટ્રા

હુન્ડાઇ એલાન્ટ્રા

કિંમતઃ- 13.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1797 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 149.5 પીએસ અને 4700 આરપીએમ પર 177 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1582 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 128 પીએસ અને 1900-2750 આરપીએમ પર 260 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

શેવરોલે ક્રૂઝ

શેવરોલે ક્રૂઝ

કિંમતઃ- 13.75 લાખ રૂપિયા
એન્જીનઃ- 1998 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 166 પીએસ અને 2000 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.3 કિ.મી પ્રતિ લિટર

ટોયોટા કોરોલા એલ્ટિસ

ટોયોટા કોરોલા એલ્ટિસ

કિંમતઃ- 12.38 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6400 આરપીએમ પર 140 પીએસ અને 4000 આરપીએમ પર 173 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 88.4 પીએસ અને 1800-2800 આરપીએમ પર 205 એનએમ ટાર્ક
એવરેજઃ- 14.36 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 21.43 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

રેનો ફ્લુઅન્સ

રેનો ફ્લુઅન્સ

કિંમતઃ- 13.62 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 cc, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 137 પીએસ અને 3700 આરપીએમ પર 190 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-1461 cc, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 106 પીએસ અને 2000 આરપીએમ પર 240 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.4 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 21.8 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

English summary
18th car between Rs 15 lacs to 30 lacs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X