ઓછી હાજરી-ઘણી લોકપ્રિયતાઃ વિશ્વની પાંચ રેરેસ્ટ કાર
વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં એવી અનેક કાર લોન્ચ થાય છે, જે પોતાનામાં જ એક શાનદાર કાર હોય છે અને એનેક લોકોનું દિલ જીતી લે છે, પરંતુ તેના જે-તે કાર નિર્માતા કંપનીઓ દ્વારા આવી કાર્સના માત્ર એકાદ બે મોડલ અથવા તો ભાગ્યેજ 30 કે તેથી વધુ મોડલ બહાર પાડવામાં આવતા હોય છે અને તેની કિંમત પણ એટલી બધી રાખવામાં આવે છેકે સૌ કોઇ તેને ખરીદી શકતા નથી. વિશ્વમાં આવી અનેક કાર્સ હશે, જેમાની કેટલીક સફળ હોવા છતાં તેના ઓછા મોડલ બહાર પડાયા હશે અથવા તો કેટલીક લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હશે.
અમે અહીં એવી જ પાંચ રેરેસ્ટ કાર અંગે જણાવી રહ્યાં છીએ, જે લુક, એન્જીનના મામલે સારી કાર ગણાય છે, પરંતુ કંપનીએ તેના વધુ મોડલ્સ બહાર પાડ્યા નથી. તો ચાલો તસવીરો થકી વિશ્વની એવી પાંચ રેરેસ્ટ કારની કિંમત અને કઇ સાલમાં એ કારને લોન્ચ કરવામાં આવી હતી, એ અંગે આછેરી માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- 15 લાખ રૂપિયામાં ધૂમ મચાવી રહી છે આ પાંચ કાર્સ
આ પણ વાંચોઃ- સુઝુકી ગિક્સરની આ ચાર બાઇક્સ સાથે થશે જોરદાર ટક્કર
આ પણ વાંચોઃ- જોતા જ દિલ જીતી લે તેવી ભારતની 10 કન્વર્ટેબલ કાર્સ

બુગાટી રોયલ કેલનર કૂપ
નિર્માણ વર્ષઃ- 1931
કિંમતઃ- 19 મિલિયન ડોલર
કેટલા મોડલ બહાર પડાયાઃ- માત્ર 6
એન્જીનઃ- 12.7 લિટર એરક્રાફ્ટ એન્જીન

ફેરારી 250જીટી કેલિફોર્નિયા સ્પાઇડર
નિર્માણ વર્ષઃ- 1961
કિંમતઃ- 10.9 મિલિયન ડોલર
કેટલા મોડલ બહાર પડાયાઃ- માત્ર 36
આ કારને સૌથી સુંદર કાર કહેવામાં આવતી હતી.

ફેન્ટમ ક્રોસીઅર
નિર્માણ વર્ષઃ- 1938
કિંમતઃ- 10 મિલિયન ડોલર
કેટલા મોડલ બહાર પડાયાઃ- માત્ર 1
આ કાર બેટમોબાઇલ જેવી દેખાય છે.

ઓલ્ડ્સમોબાઇલ એફ-88
નિર્માણ વર્ષઃ- 1954
કિંમતઃ- 3.5 મિલિયન ડોલર
કેટલા મોડલ બહાર પડાયાઃ- માત્ર 4

ડોજ કોરોનેટ આર/ટી કન્વર્ટેબલ
નિર્માણ વર્ષઃ- 1970
કિંમતઃ- 0.25 મિલિયન ડોલર
કેટલા મોડલ બહાર પડાયાઃ- માત્ર 2
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
