જોતા જ દિલ જીતી લે તેવી ભારતની 10 કન્વર્ટેબલ કાર્સ
જે પ્રકારે વિશ્વની જાણીતા વૈભવી કાર નિર્માતા કંપનીઓ પોતાની મોટાભાગની શાનદાર અને શ્રેષ્ઠ કારને ભારતમાં લોન્ચ કરી રહી છે અને તેનું વેચાણ પણ સારું એવું થઇ રહ્યું છે, તેને જોતા લાગી રહ્યું છેકે ભારતીય ઓટોમોબાઇલ હબ હવે ધીરે ધીરે વૈભવી કાર હબ પણ બની રહ્યું છે. મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ઑડી, જગુઆર, એસ્ટોન માર્ટિન, પોર્શે, મિનિ, મસેરાટી સહિતની કાર નિર્માતાઓ કંપનીએ પોતાના અનેકવિધ મોડલ્સ ભારતમાં લોન્ચ કર્યાં છે. આ કાર્સના મોડલની કિંમત ઉંચી અને સામાન્ય લોકોને પોસાય તેવી નહીં હોવા છતાં તેનું વેચાણ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે.
આજે અમે અહીં 10 એવી કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે કન્વર્ટેબલ એટલે કે જેનું હૂડ હટાવી શકાય તેવી કાર છે. જે ભારતમાં ધૂમ મચાવી રહી છે. આ કારની કિંમત 30 લાખથી લઇને 2 કરોડ રૂપિયા સુધીની છે. આ કાર્સે ભારતના અનેક ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓને પોતાના દિવાના બનાવ્યા છે. તો ચાલો તસવીરો થકી આ ટોપ 10 કાર્સના એન્જીન અને કિંમત અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- રિતિક જ નહીં આ અભિનેતાઓ પણ ચલાવી ચૂક્યા છે રેસિંગ કાર
આ પણ વાંચોઃ- 10 બાબતો જે જોવા મળે છે માત્ર ભારતીય કાર્સમાં
આ પણ વાંચોઃ- શું કરવું, જો કાર સ્ટાર્ટ ન થતી હોય તો?

મિનિ કૂપર
કિંમતઃ-32.69 લાખ રૂપિયા
એન્જીનઃ- 1.6-લિટર પેટ્રોલ એન્જીન
પાવરઃ- 122 બીએચપી
ટાર્કઃ- 160 એનએમ
0-100 કિ.મી પ્રતિ કલાકઃ-11 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 190 કિ.મી પ્રતિ કલાક

મર્સીડિઝ બેન્ઝ એસએલકે
કિંમતઃ-74 લાકથી 1.26 કરોડ રૂપિયા
વેરિએન્ટ્સઃ- એસએલકે 350 અને એસએલકે 55 એએમજી
એન્જીનઃ- 3.5-લિટર પેટ્રોલ એન્જીન, 5.5-લિટર વી8 પેટ્રોલ
પાવરઃ- 305 બીએચપી, 420 બીએચપી
ટાર્કઃ- 360 એનએમ, 540 એનએમ

પોર્શે બોક્સ્ટર
કિંમતઃ-78.40થી 92 લાખ રૂપિયા
એન્જીનઃ- 2.7-લિટર અને 3.5-લિટર પેટ્રોલ એન્જીન
પાવરઃ- 295 બીએચપી
ટાર્કઃ- 295 એનએમ
ટોપ સ્પીડઃ- 250 કિ.મી પ્રતિ કલાક

માસેરાટી ગ્રાન કેબ્રિઓ
કિંમતઃ-1.40 કરોડ રૂપિયા
એન્જીનઃ- 4.7-લિટર વી8 પેટ્રોલ એન્જીન
પાવરઃ- 440 બીએચપી
ટાર્કઃ- 500 એનએમ

બીએમડબલ્યુ 3 સિરિઝ કન્વર્ટેબલ
કિંમતઃ-82 લાખ રૂપિયા
એન્જીનઃ- 3.0-લિટર 24 વાલ્વ ડીઝલ એન્જીન
પાવરઃ- 245 બીએચપી
ટાર્કઃ- 520 એનએમ

ઑડી આર 8
કિંમતઃ-1.62થી 2 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5.2-લિટર પેટ્રોલ એન્જીન
પાવરઃ- 518 બીએચપી
ટાર્કઃ- 530 એનએમ

બીએમડબલ્યુ ઝેડ 4
કિંમતઃ-72 લાખ રૂપિયા
એન્જીનઃ- 3.0-લિટર પેટ્રોલ એન્જીન
પાવરઃ- 305 બીએચપી
ટાર્કઃ- 400 એનએમ

જગુઆર એક્સકેઆર
કિંમતઃ- 1.46થી 1.82 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5.0-લિટર વી8 સુપરચાર્જ્ડ પેટ્રોલ એન્જીન
પાવરઃ- 503 બીએચપી
ટાર્કઃ- 630 એનએમ

એસ્ટોન માર્ટિન ડીબી9 વોલેન્ટ
કિંમતઃ- 1.90 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6.0-લિટર વી12 પેટ્રોલ એન્જીન
પાવરઃ- 470 બીએચપી
ટાર્કઃ- 600 એનએમ

જગુઆર એફ ટાઇપ કન્વર્ટેબલ
કિંમતઃ-1.23થી 1.83 કરોડ રૂપિયા
એન્જીનઃ- 3.0-લિટર પેટ્રોલ એન્જીન
પાવરઃ- 380 બીએચપી
ટાર્કઃ- 280 એનએમ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
