For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ વીડિયોઃ ડ્રાઇવિંગ વખતે Luckનું કેટલું મહત્વ

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં ડ્રાઇવિંગ કરવું ઘણું જ તણાવભર્યું રહે છે અને આપણને દરરોજ થતાં અકસ્માતોના આંકડા વાંચવા મળતા હોય છે. કેટલાક એવા અકસ્માતો પણ હોય છેકે જેમાં આપણી ભૂલ ના હોય તો પણ આપણે તેનો ભોગ બનીએ છીએ.

અમારું માનવું છેકે આજના સમયે કિસ્મત સૌથી વધુ મહત્વ ધરાવે છે અને જો તમારો આજનો દિવસ ખરાબ હોય તો શ્રેષ્ઠ બાબત એ છેકે રસ્તા પણ તમારી નજરને સ્પષ્ટ રાખો. આજે અમે અહીં જે વીડિયો દર્શાવી રહ્યાં છીએ જે વ્યક્તિની કિસ્મત અંગે જણાવી રહ્યો છે. જેના વાહનનો અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો, પરંતુ તેની કિસ્મત સારી હોવાના કારણે તે મોટી દુર્ઘટનાથી બચી ગયો હતો.

અમે અહીં જે વીડિયો પ્રદર્શિત કરી રહ્યાં છીએ, તેને ધ્યાનપૂર્વક નિહાળો અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરો, તેમજ ડ્રાઇવિંગ દરમિયાન તમારી જાતને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો. ચાલો નીચે સ્લાઇડરમાં તસવીરો અને વીડિયો થકી એ અકસ્માતની ઘટનાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- ઓછી હાજરી-ઘણી લોકપ્રિયતાઃ વિશ્વની પાંચ રેરેસ્ટ કાર
આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી સાઇકલ, કિંમત લાખો ડોલર
આ પણ વાંચોઃ- લો મેઇન્ટેનન્સ મામલે આ કાર્સની તોલે કોઇ ન આવે

વધુ ઝડપથી જતી કાર

વધુ ઝડપથી જતી કાર

આ તસવીરમાં જે કાર દર્શાવવામાં આવી છે, એ કારની વધુ ઝડપ અને અસંતુલિત ડ્રાઇવિંગે અકસ્માત સર્જ્યો હતો.

અસંતુલિત કારની ટક્કર

અસંતુલિત કારની ટક્કર

ઝડપભેર જતી કાર અસંતુલિત થતાં બીજી લેન પર જતા એક વાહન સાથે કારનો અકસ્માત સર્જાયો હતો.

જોરદાર ટક્કર

જોરદાર ટક્કર

બીજી લેન પર જઇ રહેલા વાહન સાથે અસંતુલિત કારની જોરદાર ટક્કર થઇ હતી.

બીજા વાહનનો થયો આવો હાલ

બીજા વાહનનો થયો આવો હાલ

અકસ્માત બાદ બીજા વાહનનો કંઇક આવો હાલ થયો હતો.

અકસ્માતનો વીડિયો

બાજુમાં આપવામાં આવેલા વીડિયોમાં તમે અસંતુલિત કારે સર્જેલા અકસ્માતને નિહાળી શકો છો.

English summary
In today's time driving has become very stressful and there are numerous cases of road rage everyday. Sometimes it would not even be your mistake and could be involved in an accident, due to someone else.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X