For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઇક કમ્પેરિઝનઃ ડિસ્કવર 150 F, CB યુનિકોર્ન, યામાહા SZ અને GS150આર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલમાં બાઇક નિર્માણ ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી બાઇક નિર્માતા કંપની બજાજ દ્વારા તાજેતરમાં જ ભારતીય બાઇક સેક્ટરમાં પોતાની લોકપ્રિયતાને વધારવા માટે જાણીતી બ્રાન્ડ ડિસ્કવરમાં વધુ મોડલ લોન્ચ કર્યા છે. જેમાં 150 એફ અને 150 એસ છે.

બજાજ દ્વારા 150 સીસીમાં પોતાની નવી બાઇક લોન્ચ કર્યા બાદ સ્વાભાવિક છેકે એ સેગ્મેન્ટમાં બાઇક ખરીદદારોને વધુ અવકાશો મળી ગયા છે, જેથી બાઇક ખરીદદાર માર્કેટમાં રહેલી 150 સીસી બાઇક્સમાંથી પોતાની પસંદગીની બાઇક ખરીદી શકે છે. જોકે આટલી બધી બાઇક્સ હોવાથી તેમાંથી કઇ બાઇક ખરીદવી તે મુશ્કેલીભર્યું થઇ જાય છે, ત્યારે આજે અમે અહીં ડિસ્કવર 150 એફ, હોન્ડા સીબી યુનિકોર્ન, યામાહા એસઝેડ, સુઝુકી જીએસ150આર અંગે તુલનાત્મક માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ.

આ પણ વાંચોઃ- ફોર્ડની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- સુઝુકી-ટીવીએસ અને યામાહાની ટોપ 150-160 સીસી બાઇક
આ પણ વાંચોઃ- 7 લાખ કરતા ઓછી કિંમતની 14 ટોપ હેચબેક કાર્સ

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

ડિસ્કવર 150 એફઃ- 64,348 રૂપિયા
હોન્ડા યુનિકોર્નઃ- 74,597 રૂપિયા
યામાહા એસઝેડઃ- 72,631 રૂપિયા
સુઝુકી જીએસ 150 આરઃ- 81,000 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ડિસ્કવર 150 એફ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ડિસ્કવર 150 એફ

એન્જીનઃ- 144.8 સીસી, 1 સિલિન્ડર, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન, 8500 આરપીએમ પર 14.3 બીએચપી અને 6500 આરપીએમ પર 1.275 એનએમ ટાર્ક.
ગીયર્સઃ- 5 સ્પીડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- હોન્ડા યુનિકોર્ન

એન્જીન સ્પેસિફિકેશનઃ- હોન્ડા યુનિકોર્ન

એન્જીનઃ- 149.1 સીસી, 4 સ્ટ્રોક એન્જીન, 8000 આરપીએમ પર 13.3 બીએચપી અને 5500 આરપીએમ પર 12.7 એનએમ
ગીયર્સઃ- 5 સ્પીડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- સુઝુકી જીએસ 150 આર

એન્જીન સ્પેસિફિકેશનઃ- સુઝુકી જીએસ 150 આર

એન્જીનઃ- 149 સીસી, એસઓએચસી 1 સિલિન્ડર એન્જીન, 8500 આરપીએમ પર 13.8 બીએચપી અને 6000 આરપીએમ પર 13.4 એનએમ ટાર્ક
ગીયર્સઃ- 6 મેન્યુઅલ

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા એસઝેડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા એસઝેડ

એન્જીનઃ- 153 સીસી, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર એન્જીન, 7500 આરપીએમ પર 12 બીએચપી અને 4500 આરપીએમ પર 12.8 એનએમ ટાર્ક.
ગીયર્સઃ- 5, મેન્યુઅલ
ક્લચઃ- વેટ, મલ્ટિપલ, ડિસ્ક

પરફોર્મન્સ અને એવરેજઃ- ડિસ્કવર 150 એફ

પરફોર્મન્સ અને એવરેજઃ- ડિસ્કવર 150 એફ

ટોપ સ્પીડઃ- 110 કિ.મી પ્રતિ કલાક
એવરેજ શહેરમાઃ- 45.00 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવે પરઃ- 72.00 કિ.મી પ્રતિ લિટર

પરફોર્મન્સ અને એવરેજઃ- હોન્ડા યુનિકોર્ન

પરફોર્મન્સ અને એવરેજઃ- હોન્ડા યુનિકોર્ન

ટોપ સ્પીડઃ- 101 કિ.મી પ્રતિ કલાક
એવરેજ શહેરમાઃ- 50.00 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવે પરઃ- 60.00 કિ.મી પ્રતિ લિટર
0થી 60:- 5.00 સેકન્ડ

પરફોર્મન્સ અને એવરેજઃ- સુઝુકી જીએસ 150 આર

પરફોર્મન્સ અને એવરેજઃ- સુઝુકી જીએસ 150 આર

ટોપ સ્પીડઃ- 120 કિ.મી પ્રતિ કલાક
એવરેજ શહેરમાઃ-48.00 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવે પરઃ-55.00 કિ.મી પ્રતિ લિટર
0 થી 60:- 6.00 સેકન્ડ

પરફોર્મન્સ અને એવરેજઃ- યામાહા એસઝેડ

પરફોર્મન્સ અને એવરેજઃ- યામાહા એસઝેડ

ટોપ સ્પીડઃ- 105 કિ.મી પ્રતિ કલાક
એવરેજ શહેરમાઃ- 50.00 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવે પરઃ- 65.00 કિ.મી પ્રતિ લિટર
0 થી 60:- 6.00 સેકન્ડ

બ્રેક અને સન્સપેન્શનઃ- ડિસ્કવર 150 એફ

બ્રેક અને સન્સપેન્શનઃ- ડિસ્કવર 150 એફ

સન્સપેન્શન (ફ્રન્ટ): ટેલીસ્કોપિક (130 એમએમ)
સન્સપેન્શન (રિયર):- મોનો શોક(110એમએમ)
બ્રેક (ફ્રન્ટ):- 200 એમએમ પેટલ ડિસ્ક
બ્રેક (રિયર):- 130 એમએમ ડ્રમ

બ્રેક અને સન્સપેન્શનઃ- હોન્ડા યુનિકોર્ન

બ્રેક અને સન્સપેન્શનઃ- હોન્ડા યુનિકોર્ન

સન્સપેન્શન (ફ્રન્ટ):- ટેલીસ્કોપિક ફોર્ક્સ
સન્સપેન્શન (રિયર):- એડવાન્ડ્સ ટેક્નોલોજી મોનો- સન્સપેન્શન
બ્રેક (ફ્રન્ટ):- 240એમએમ ડિસ્ક
બ્રેક (રિયર):- 130 એમએમ ડ્રમ

બ્રેક એન્ડ સન્સપેન્શનઃ- સુઝુકી જીએસ 150 આર

બ્રેક એન્ડ સન્સપેન્શનઃ- સુઝુકી જીએસ 150 આર

સન્સપેન્શન (ફ્રન્ટ):- ટેલીસ્કોપિક, કોઇલ સ્પ્રિંગ, ઓઇલ ડમ્પ્ડ. સન્સપેન્શન (રિયર):- સ્વિંગ આર્મ ટાઇપ કોઇલ સ્પ્રિંગ, ઓઇલ એન્ડ ગેસ ડમ્પ્ડ.
બ્રેક (ફ્રન્ટ):- 240 એમએમ સિંગલ ડિસ્ક
બ્રેક (રિયર):- 130એમએમ ડ્રમ

બ્રેક અને સન્સપેન્શનઃ- યામાહા એસઝેડ

બ્રેક અને સન્સપેન્શનઃ- યામાહા એસઝેડ

સન્સપેન્શન (ફ્રન્ટ):- ટેલીસ્કોપિક
સન્સપેન્શન (રિયર):- સ્વિંગર્મ
બ્રેક (ફ્રન્ટ):- ડિસ્ક
બ્રેક (રિયર):- ડ્રમ

English summary
Discover 150 F vs CB Unicorn vs SZ vs GS150R
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X