ફોર્ડની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં દરરોજ એકથી એક ચઢિયાતી અને વૈભવી કાર્સ લોન્ચ થતી રહે છે. જેમાની કેટલીક કાર્સ આપણને પોસાય તેવી કિંમતમાં હોય છે તો કેટલીક કાર આપણા બજેટની બહાર હોય છે. લોન્ચ થયેલી કાર્સમાંથી આપણા પસંદની આપણે જે પ્રકારની સુવિધાઓ મેળવવા માગીએ છે તે ચકાસવા નિકળીએ ત્યારે કાં તો સરવાળે કાર આપણને મોંઘી પડે છે તો કેટલીક કાર આપણી કિંમતની બહાર જતી રહે છે.
આ પહેલા અમે તમને 3થી 8 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી મારુતિ, હોન્ડા, હુન્ડાઇ કંપનીની કાર્સ અંગે જણાવ્યું હતું. આજે અમે અહીં ફોર્ડની કેટલીક લોકપ્રીય કાર અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 3 લાખથી 8 લાખ સુધીની છે, તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે વધુ જાણીએ.
આ પણ વાંચોઃ- હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચોઃ- બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક

ફોર્ડ ફિગો
કિંમતઃ- 3.86થી 6 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196સીસી, 16વી ડીઓએચસી પેટ્રોલ એન્જીન, 6250 આરપીએમ પર 70 બીએચપી અને 4000 આરપીએમ પર 102 એનએમ
એવરેજઃ- 15.6 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એસઇએફઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 20 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-2, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- કોમન રેઇલ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ફોર્ડ ક્લાસિક
કિંમતઃ- 4.88થી 7.35 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1596 સીસી, ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 101 બીએચપી અને 3400 આરપીએમ પર 146 એનએમ
એવરેજઃ- 14.09 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-4, ડીઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એસઇએફઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.05 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-4, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એડવાન્સ્ડ કોમન રેઇલ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમતઃ- 6.30થી 9.70 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5 લિટર ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 109 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ
એવરેજઃ- 15.8 કિ.મી પ્રતિ લિટર
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 22.7 કિ.મી પ્રતિ લિટર
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ફોર્ડ ફિએસ્ટા
કિંમતઃ- 7.69થી 9.29 લાખ રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન 8વી એસઓએચસી ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89 બીએચપી અને 2000 આરપીએમ પર 204 એનએમ
એવરેજઃ- 25.01 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-2, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- ટીડીસીઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
