બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકનું એક મોટું માર્કેટ છે, વિવિધ બાઇક નિર્માતા કંપનીઓ દ્વારા અનેક બાઇક લોન્ચ કરવામાં આવી છે, વિવિધ સેગ્મેન્ટમાં બાઇક લોન્ચ કરીને કંપનીઓ બાઇખ રાઇડર્સને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.
બજારમાં વિવિધ સીસીની બાઇક લોન્ચ થયેલી જોવા મળે છે, ત્યારે સ્વાભાવિક પણે પ્રશ્ન ઉઠે કે તેમાંથી આપણે કઇ બાઇક પર પસંદગી ઉતારીએ ત્યારે આજે અમે અહીં 150થી 160 સીસી સુધીની બજાજ, હોન્ડા અને હીરો બાઇક નિર્માતા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી બાઇક અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી આપણે તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- સિંઘમ વિ. સિંઘમ રિટર્નઃ કોણ છે માચો SUV સફારી સ્ટ્રોમ કે સ્કોર્પિયો
આ પણ વાંચોઃ- હુન્ડાઇની ટોપ 7 કાર્સ, કિંમત 5 લાખની અંદર
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી ટોપ 10 સ્પીડ બોટ્સ

બજાજ ડિસ્કવર 150 એફ
કિંમતઃ- 58,739 રૂપિયા
એન્જીનઃ- 144.80 સીસી, સિંગલ સિલિન્ડર, 4 વાલ્વ, ડીટીએસઆઇ સાથે ટીઇસી, 8500 આરપીએમ પર 14.5 પીએસ, 6500 આરપીએમ પર 12,75 એનએમ

બજાજ પલ્સર 150 ડીટીએસઆઇ
કિંમતઃ- 67,854 રૂપિયા
એન્જીનઃ- 149.01 સીસી, 4-સ્ટ્રોક, ડીટીએસ-આઇ, એર કૂલ્ડ, સિંગલ સિલન્ડર, 9000 આરપીએમ પર 15.06 પીએસ અને 6500 આરપીએમ પર 12.5 એનએમ

હીરો એચિવર
કિંમતઃ- 58,425 રૂપિયા
એન્જીનઃ- 149.10 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, 8000 આરપીએમ પર 13.4 બીએચપી અને 5000 આરપીએમ 12.80 એનએમ.

હીરો હન્ક
કિંમતઃ- 66,125 રૂપિયા
એન્જીનઃ- 149.20 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર, 8500 આરપીએમ પર 14.4 પીએસ અને 6500 આરપીએમ પર 12.80 એનએમ

હીરો ઇમ્પલ્સ
કિંમતઃ- 69,200 રૂપિયા
એન્જીનઃ- 149.20 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, સેલ્ફ સ્ટાર્ટ, 7500 આરપીએમ પર 13.2 પીએસ અને 5000 આરપીએમ પર 13.4 એનએમ

હીરો એક્સ્ટ્રીમ
કિંમતઃ- 67,275 રૂપિયા
એન્જીનઃ- 149.20 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, 8500 આરપીએમ પર 14.4 પીએસ અને 6500 આરપીએમ પર 12.80 એનએમ

હોન્ડા સીબી ટ્રીગર
કિંમતઃ- 67,384
એન્જીનઃ- 149.10 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન, 8500 આરપીએમ પર 14 એચપી અને 6500 આરપીએમ પર 12.5 એનએમ

હોન્ડા સીબીઆર 150આર
કિંમતઃ- 1,22,172
એન્જીનઃ- 149.40 સીસી, લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક એસઆઇ ડીઓએચસી, 10500 આરપીએમ પર 13.3 કેવી અને 8500 આરપીએમ પર 12.66 એનએમ
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
