સુઝુકી-ટીવીએસ અને યામાહાની ટોપ 150-160 સીસી બાઇક
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકનું એક મોટું માર્કેટ છે, વિવિધ બાઇક નિર્માતા કંપનીઓ દ્વારા અનેક બાઇક લોન્ચ કરવામાં આવી છે, વિવિધ સેગ્મેન્ટમાં બાઇક લોન્ચ કરીને કંપનીઓ બાઇખ રાઇડર્સને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.
બજારમાં વિવિધ સીસીની બાઇક લોન્ચ થયેલી જોવા મળે છે, ત્યારે સ્વાભાવિક પણે પ્રશ્ન ઉઠે કે તેમાંથી આપણે કઇ બાઇક પર પસંદગી ઉતારીએ ત્યારે આ પહેલા અમે બજાજ, હોન્ડા અને હીરોની બાઇક અંગે માહિતી આપી હતી, આજે અમે અહીં 150થી 160 સીસી સુધીની સુઝુકી, ટીવીએસ અને યામાહા બાઇક નિર્માતા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી બાઇક અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી આપણે તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચોઃ- બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક

સુઝુકી ગિક્સર 150
કિંમતઃ- 75,000 રૂપિયા
એન્જીનઃ- 154.90 સીસી, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર, એરકૂલ્ડ એસઓએચસી, 2 વાલ્વ એન્જીન, 10.4 આરપીએમ પર 10.4 કેડબલ્યુ અને 6000 આરપીએમ પર 14 એનએમ

સુઝુકી જીએસ 150 આર
કિંમતઃ- 65,214 રૂપિયા
એન્જીનઃ- 149.50 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન, 8500 આરપીએમ પર 13.8 બીએચપી અને 6000 આરપીએમ પર 13.4 એનએમ

ટીવીએસ અપાચે આરટીઆર 160
કિંમતઃ- 67,505 રૂપિયા
એન્જીનઃ- 159.70 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ એન્જીન, 8500 આરપીએમ પર 15.2 બીએચપી અને 6000 આરપીએમ પર 13.1 એનએમ

ટીવીએસ અપાચે આરટીઆર એફઆઇ 160
કિંમતઃ- 71,900 રૂપિયા
એન્જીનઃ- 159.70સીસી, ઇએફઆઇ 4 સ્ટ્રોક એન્જીન, 8500 આરપીએમ પર 15.69 પીએસ અને 6500 આરપીએમ પર 13.1 પીએસ

યામાહા ફેઝર
કિંમતઃ- 74,500 રૂપિયા
એન્જીનઃ- 153.00સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન, 7500 આરપીએમ પર 14 પીએસ અને 6000 આરપીએમ પર 13.6 એનએમ

યામાહા એફઝેડ 16
કિંમતઃ- 69,250 રૂપિયા
એન્જીનઃ- 153.00 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન, 7500 આરપીએમ પર 14 પીએસ અને 6000 આરપીએમ પર 13.6 એનએમ

યામાહા એફઝેડ-એસ
કિંમતઃ- 71,280
એન્જીનઃ- 153.00 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન, 7500 આરપીએમ પર 14 પીએસ અને 6000 આરપીએમ પર 13.6 એનએમ

યામાહા એફઝેડએફઆઇવી2
કિંમતઃ- 76,250 રૂપિયા
એન્જીનઃ- 149 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ સિંગલ સિલિન્ડર એન્જીન, 7500 આરપીએમ પર 13.1 પીએસ અને 6000 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા એસઝેડ-આર
કિંમતઃ- 57,500 રૂપિયા
એન્જીનઃ- 153 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન, 7500 આરપીએમ પર 12.1 પીએસ અને 4500 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા એસઝેડ-એક્સ
કિંમતઃ- 54,500 રૂપિયા
એન્જીનઃ- 153 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 7500 આરપીએમ પર 12.1 પીએસ અને 4500 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા એસઝેડ
કિંમતઃ- 49000 રૂપિયાની આસપાસ
એન્જીનઃ- 153 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, સિંગલ સિલિન્ડર એન્જીન, 7500 આરપીએમ પર 12.1 બીએચપી અને 4500 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા એસઝેડ-એસ
કિંમતઃ- 59,500 રૂપિયા
એન્જીનઃ- 153 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન, 7500 આરપીએમ પર 12.1 પીએસ અને 4500 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા એસઝેડ-આરઆર
કિંમતઃ- 62,500 રૂપિયા
એન્જીનઃ- 153 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન, 7500 આરપીએમ પર 12.1 પીએસ અને 4500 આરપીએમ પર 12.8 એનએમ

યામાહા વાયઝેડએફ આર15 વી2
કિંમતઃ- 1,10,000 રૂપિયા
એન્જીનઃ- 149.80 સીસી, લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 4 વાલ્વ એન્જીન, 8500 આરપીએમ પર 17 પીએસ અને 75 આરપીએમ પર 15 એનએમ
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
